બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નર્મદા કેનાલમાં ડૂબતા દંપતીની વ્હારે આવ્યા પોલીસ જવાનો, કઇ રીતે આખું રેસ્ક્યૂ પાર પડ્યું, જુઓ Video
Last Updated: 02:07 PM, 23 January 2025
છોટાઉદેપુર પોલીસે ડૂબતા દંપતીને બચાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં જિલ્લાની નર્મદા કેનાલમાં પતિ-પત્ની ડૂબી રહ્યા હતા. આ સમયે LCB PSI, ASIનુ ધ્યાન જતા બંનેને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
ADVERTISEMENT
છોટાઉદેપુર: LCBના PSI અને ASIએ નર્મદા કેનાલમાં ડૂબતા દંપતીને બચાવ્યું#chhotaudaipur #chhotaudaipurpolice #lcb #PSI #ASI #narmadacanal #drowning #viralvideo #vtvgujarati pic.twitter.com/tmQsqYqNTv
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 23, 2025

ADVERTISEMENT
જેમાં પોલીસે સ્થાનિકોની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં પોલીસને બચાવ બચાવની બૂમો સાંભળતા પોલીસનું ધ્યાન ગયુ હતું.

ADVERTISEMENT
જે બાદ હાજર તમામ પોલીસકર્મીઓએ આસપાસના સ્થાનિકોની મદદથી અને પોલીસે ગાડીમાં રાખેલ બ્લેન્કેટનો ઉપયોગ કરીને દંપતીને બહાર કાઢ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.