લાલ 'નિ'શાન

Ek Vaat Kau / જમીનનો નકશો મેળવો મોબાઈલમાં, 2 મિનિટથી વધારે નહીં લાગે

કોઇ જમીનની લેવડદેવડ કરવી હોય કે પછી જમીન અંગેના સાચા પુરાવાઓ જોઇતા હોય તો સરકારી કચેરીઓમાં વારંવાર ધક્કા ખાવા પડે છે અને ત્યારબાદ મહા મહેનતે જમીનના પુરાવાઓ હાથવગા થાય છે ત્યારે એક એવી એપ વિકસાવવામાં આવી છે જેના માધ્યમથી ગુજરાતની દરેક જમીન અંગેની માહિતી સરળતાથી મેળવી શકાય છે તો કઇ છે આ એપ ? અને કેવી રીતે તેનો કરી શકાય છે ઉપયોગ તેના માટે જુઓ...Ek Vaat Kau

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ