બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ટેક અને ઓટો / dont do those Google Chrome Mistakes your private information may get leak

સાચવજો! / Google પર ભૂલથી પણ ન કરતા આ ભૂલો, નહીં તો એકાઉન્ટ ખાલી થઈ જશે

Arohi

Last Updated: 12:37 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google Chrome Mistakes: ગુગલ ક્રોમ યુઝ કરતી વખતે અમુક ભુલો તમારે ભુલથી પણ ન કરવી જોઈએ. એક ભુલના કારણે તમારૂ બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.

  • Google પર ભૂલથી પણ ન કરતા આ ભૂલો
  • નહીં તો એકાઉન્ટ ખાલી થઈ જશે
  • જાણો શું ધ્યાનમાં રાખશો 

Googleનો ઉપયોગ તો આજકાલ દરેક વ્યક્તિ કરે છે. પરંતુ આ સમયમાં તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. એક ભુલના કારણે તમને ભારે નુકસાન થઈ શકે છે. માટે તમારે ભુલથી પણ અમુક ભુલો ન કરવી જોઈએ. ઘણી વખત એ વાત સામે આવી ચુકી છે કે Google ચોરી છુપે જાસૂસી પણ કરાવી શકે છે. આજે અમે અમુક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

Googleએ થોડા સમય પહેલા જ શરૂ કરી છે નવી ટેક્નીક 
એક રિપોર્ટ અનુસાર Googleએ થોડા સમય પહેલા જ ફ્રેડરેટેડ લર્નિંગ ઓફ કોહોર્ટ્સ નામની એક નવી ટેક્નીક રજૂ કરી હતી. આ ટેક્નીકને કંપની દ્વારા Google ક્રોમમાં ત્યારે લોન્ચ કરવામાં આવી હતી જ્યારે કંપનીએ થર્ડ પાર્ટી Cookiesને બેન કર્યું હતું. Google આ FLoC દ્વારા યુઝર્સની જાસુસી કરી રહ્યું છે. સાથે જ તેમની દરેક હરકતો પર નજર રાખી રહ્યું છે. 

Cookiesની મદદથી જાસૂસી 
અહીં સુધી કે ઘણી વખત સામે આવ્યું છે કે Google ઘણા સમય પહેલાથી Cookiesની મદદથી જાસૂસી કરી રહ્યું છે. અહીં સુધી કે યુઝર્સ દ્વારા ખોલવામાં આવેલા પેજ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને શોપિંગ હેબિટ્સ સાથે સંબંધિત હોય છે. 

પરંતુ Googleલે બાદમાં તેને બેન કરી દીધુ હતું. તેના બેન બાદ કંપનીએ ફ્રેડરેટેડ લર્નિંગ ઓફ કોહાર્ટ્સ ટેક્નીક રજુ કરી જોકે કંપનીની તરફથી તેને પર કોઈ ઓફિશ્યલ જાહેરાત નથી કરવામાં આવી. 

તમારી જાણકારી ગુગલમાં ન કરો સેવ 
એવામાં તમારે ભુલથી પણ પોતાની જાણકારી Googleમા સેવ ન કરવી જોઈએ. આજ કારણ છે કે લોકો તેનો ઉપયોગ કરતી વખતે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખે છે. એવા જ આરોપ ફેસબુક પર પણ લાગ્યા છે. જોકે ફેસબુકની તરફથી સમય સમય પર તેને લઈને સ્પષ્ટતા કરવામાં આવે છે. તેના કારણે તમારે પણ આવી કોઈ ભુલ ન કરવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ