બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / donate this on ganesh chaturthi ganpati bappa will fill these bags

Ganesh Chaturthi 2023 / ગણેશ ચતુર્થી પર દાનનું છે વિશેષ મહત્વ: જરૂરિયાતમંદોને આ વસ્તુઓ આપવાથી દુંદાળા દેવ ભરી દેશે તમારી ઝોળી

Bijal Vyas

Last Updated: 04:00 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માન્યતા છે કે, આ દસ દિવસો સુધી ભગવાન ગણેશ કૈલાસથી પૃથ્વી પરના ભક્તોની વચ્ચે રહે છે અને તેમના દુઃખ અને કષ્ટોને દૂર કરે છે...વાંચો સંપૂર્ણ માહિતી

  • ગણેશ ચતુર્થીનો તહેવાર 19 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે
  • ગણેશ ચતુર્થીને ગણપતિ દાદાનો જન્મદિવસ માનવામાં આવે છે
  • જો તમારો પરિવાર આર્થિક સમસ્યાઓથી પરેશાન છે તો કરો આ ઉપાય

Ganesh Chaturthi Daan: દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી 10 દિવસીય ગણેશ ઉત્સવ શરૂ થાય છે. તે અનંત ચતુર્દશી સુધી ચાલુ રહે છે. ગણેશ ચતુર્થીના દિવસે રિદ્ધિ સિદ્ધિ આપનાર ભગવાન ગણપતિ ઘરો અને પંડાલોમાં બિરાજમાન થાય છે. માનવામાં આવે છે કે આ દસ દિવસો સુધી ભગવાન ગણેશ કૈલાસથી પૃથ્વી પર ભક્તોની વચ્ચે રહે છે અને તેમના દુઃખ અને કષ્ટોને દૂર કરે છે. આ જ કારણ છે કે સમગ્ર ભારતમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Topic | VTV Gujarati

આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર વિશ્વમાં 19 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. ગણેશ ચતુર્થીને ગણપતિ દાદાનો જન્મદિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે, જો તમારા જીવનમાં તમામ અવરોધો વારંવાર તમારા માર્ગને રોકે છે. જો બનતા કામમાં અળચણ આવી હોય તો તમે ગણેશ ચતુર્થીના દિવસે ખાસ ઉપાય કરી શકો છો. આવો ભગવાન ગણેશને પ્રસન્ન કરવાના આવા જ ખાસ ઉપાયો વિશે જણીએ...

ગણેશ ચતુર્થી પર કરો ગોળનો ઉપાય
જો તમારો પરિવાર આર્થિક સમસ્યાઓથી પરેશાન છે, તો તમારે ગણેશ ચતુર્થીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ પછી ગોળમાં દેશી ઘી મિક્સ કરીને ભગવાન ગણેશને અર્પણ કરો. ગોળમાંથી બનાવેલો પ્રસાદ માતા ગાયમાતાને ખવડાવો. ભગવાન ગણેશ તમારા ઉપાયથી પ્રસન્ન થશે અને તમને ઈચ્છિત વરદાન આપશે.

ગણેશ ચતુર્થી પર પૂજામાં આ રીતે કરો લાલ સિંદૂરનો ઉપયોગ, નિર્વિઘ્ન પુરા થશે  તમારા દરેક કાર્યો | ganesh chaturthi bappa favourite laal sindoor benefits  and rules

શુદ્ધ જળથી કરો અભિષેક
ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો પૂરા ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે. આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિ પર શુદ્ધ જળથી અભિષેક કરો. આ સાથે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો. માનવામાં આવે છે કે આ કરવાથી સિદ્ધિ વિનાયક પોતાના ભક્તોની તમામ સમસ્યાઓ દૂર કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ