બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / does high cholesterol increase during pregnancy

હેલ્થ / પ્રેગ્નન્સીમાં દેખાય આ લક્ષણ તો સાવધાન! વધી રહ્યો છે કોલેસ્ટ્રોલ

Manisha Jogi

Last Updated: 09:16 AM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગર્ભાવસ્થાના ત્રણ મહિના દરમિયાન કોલસ્ટ્રોલ વધવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે ડાયટ અને લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • પ્રેગનેન્સી દરમિયાન શરીરમાં હોર્મોન ચેન્જ થાય છે
  • મહિલાએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
  • ખાનપાનને કારણે કોલસ્ટ્રોલ વધી જાય છે

પ્રેગનેન્સી દરમિયાન શરીરમાં અનેક પ્રકારના હોર્મોન ચેન્જ થાય છે. આ હોર્મોન ચેન્જના કારણે વધુ અસર થતી નથી, પરંતુ ઘણી વાર હોર્મોન્સ ચેન્જ થવાને કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન લાઈફસ્ટાઈલ અને ડાયટમાં પણ અનેક પ્રકારના ફેરફાર થાય છે. જેના કારણે એક મહિલાએ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાનપાનને કારણે અનેક મહિલાઓનો કોલસ્ટ્રોલ વધી જાય છે. ગર્ભાવસ્થાના ત્રણ મહિના દરમિયાન કોલસ્ટ્રોલ વધવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે ડાયટ અને લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

ગર્ભાવસ્થામાં કોલસ્ટ્રોલ કેમ વધે છે?
ગર્ભાવસ્થા દરમિયાન ખાનપાન અને લાઈફસ્ટાઈલના કારણે અનેક પ્રકારના હોર્મોન ચેન્જ થાય છે. જેના કારણે કોલસ્ટ્રોલ વધે છે. કોલસ્ટ્રોલના કારણે શરીર પર ફેટ જમા થવા લાગે છે, જેના કારણે ઓર્ગેનિક મોલિક્યૂલ થાય છે. આ દરમિયાન શરીરમાં ટેસ્ટોસ્ટરોન અને એસ્ટ્રોજન હોર્મોનનનું લેવલ સંતુલિત ના રહેતા હાઈ કોલસ્ટ્રોલની સમસ્યા થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન કોલસ્ટ્રોલ વધવાના ચાન્સ વધી જાય છે. અનેક મહિલાઓને હાઈ કોલસ્ટ્રોલની સમસ્યા થાય છે, જેના કારણે હોર્મોનલ ચેન્જિસ થાય છે. 

ગર્ભાવસ્થા દરમિયાન હાઈ કોલસ્ટ્રોલના લક્ષણ
પ્રેગનેન્સીમાં કોલસ્ટ્રોલ વધવાને કારણે કોઈપણ મહિલાએ અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર હાઈ બીપી, હાર્ટ અટેક, પ્રીમેચ્યોર ડિલીવરી અને જેનેટિક ડિસઓર્ડરની સમસ્યા પણ તઈ શકે છે. પ્રેગનેન્સીમાં કોલસ્ટ્રોલ વધવાના અનેક લક્ષણો હોઈ શકે છે. 

કોલસ્ટ્રોલ વધવાના લક્ષણ

  • પ્રેગનેન્સી દરમિયાન હાઈ બીપીની સમસ્યા
  • શ્વાસ લેવામાં તકલીફ
  • છાતીમાં દુખાવો
  • ઉબકા અને ઉલ્ટીની સમસ્યા
  • વધુ થાક લાગવો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ