બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Doctor moved by boys plea emotional post goes viral

હૈદરાબાદ / મમ્મી-પપ્પાને કહેતા નહીં, મને કેન્સર છે', છોકરાની આજીજીથી ભાવુક થયા ડોક્ટર, ઈમોશનલ પોસ્ટ વાયરલ

Kishor

Last Updated: 11:46 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેં મારી બીમારી વિશે બધું વાંચી લીધું છે.મને કેન્સર છે પરંતુ આ વાત મારા માતા પોતાને ન કહેશો તે જાણીને ચિંતામાં મુકાઈ જશે' 6 વર્ષના બાળકની આ ઈમોશનલ પોસ્ટ વાયરલ થઇ છે.

  • મારા માતા-પિતાને કહશો નહીં મને કેન્સર છે
  • બાળકની વિનંતી સાંભળીને ડૉક્ટર થયા ભાવુક
  • બાળકની ઈમોશનલ પોસ્ટ થઈ વાયરલ

કેન્સર સામે ઝઝૂમી રહેલા 6 વર્ષના બાળકે ડોક્ટરને કરી વિનંતી કરી કહ્યું હતું કે મારા માતા-પિતાને કહેશો નહીં કે મને કેન્સર છે. આ હૃદયસ્પર્શી ઘટના અંગે હૈદરાબાદના ડૉક્ટર સુધીર કુમારે આ સમગ્ર ઘટનાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

મનુની વાત સાંભળી ડોક્ટરની આંખો ભરાઈ આવી

6 વર્ષનો બાળક કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે આ દરમિયાન તેણે હૈદરાબાદના ડોક્ટર પાસે એવું વચન માંગ્યું કે તેની આંખો ભરાઈ આવી હતી. તેણે ડૉક્ટરને કહ્યું કે તે તેના માતા-પિતાને કહે નહીં કે તેને કેન્સર છે. આ અંગે બાળકની સારવાર કરી રહેલા ડોક્ટરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ સ્ટોરી શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં મોટાપાયે વાયરલ થઈ રહી છે.

બાળકે કહ્યું મેં મારી બીમારી વિશે બધું વાંચી લીધું છે

હૈદરાબાદના ડૉક્ટર સુધીર કુમારે લખ્યું કે એક યુવા દંપતિ ઓપીડી પહોંચ્યા અને કહ્યું કે તેમના પુત્ર મનુને કેન્સર છે. તે બહાર રાહ જોઈ રહ્યો છે. તેણે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે બાળકને આ વિશે ખબર પડે. દંપતીએ મને બાળકની સારવાર કરવાનું કહ્યું હતું. જેને લઈને હું મનુને મળ્યો હતો તે દરમિયાન મનું વ્હીલ ચેરમાં  ચહેરા પર સ્મિત સાથે બેઠો હતો. ત્યારબાદ મેડિકલ હિસ્ટ્રી જોય અને તેના માતાપિતા સાથે વાત પણ કરી હતી. આ વાત બાદ મનુએ મને એકાંતમાં બોલાવ્યો હતો.જે વેળાએ માતા-પિતા બહાર જતાં જ બાળકે કહ્યું- ડોક્ટર, મેં મારી બીમારી વિશે બધું વાંચી લીધું છે. હેવ હું 6 મહિના જ જીવીશએ વાત નક્કી છે. પરંતુ મેં મારા માતાપિતા સાથે આ વાત શેર કરી નથી કારણ કે તે જાણી ને ચિંતામાં મુકાઈ જશે.બાળકની વાત સાંભળીને ડૉક્ટર પણ ભાવુક થઈ ગયા હતા. જેને આ પોસ્ટ શેર કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ