બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Diwali 2023 vastu tips these animals are sing of good luck

ધર્મ / Diwali 2023: દિવાળીના દિવસે આ 3 વસ્તુઓ જોવી મનાય છે અતિ શુભ, વર્ષભર રહેશો માલામાલ

Arohi

Last Updated: 08:38 AM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023 Vastu Tips: દિવાળીના દિવસે અમુક વસ્તુઓ દેખાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી આખુ વર્ષ માલામાલ રહેવાનો ચાન્સ રહેલો છે. જાણો તે ત્રણ વસ્તુઓ કઈ છે.

  • દિવાળીના દિવસે દેખાય આ વસ્તુઓ 
  • તો સમજી જજો આવવાની છે ખુશીઓ
  • આખુ વર્ષ રહેશો માલામાલ

12 નવેમ્બર ભારતમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. દિવાળીના દિવસે અમુક એવી વસ્તુઓ જો તમને જોવા મળી જાય તો સમજી જાઓ માતા લક્ષ્મી તમારા ઉપર મહેરબાન છે. 

બિલાડી
માન્યતા છે કે દિવાળીના દિવસે જો અચાનક તમને બિલાડી દેખાય જાય તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. દિવાળીના દિવસે બિલાડી ઘરે આવવાનો મતલબ છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર વરસવા લાગે છે. 

ઘુવડ
દિવાળીના દિવસે જો તમને ઘુવડ દેખાય તો સમજી લો કે તમારી કિસ્મત ચમકવાની છે. ઘુવડને માતા લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે. ઘુવડનું દેખાવવું ધન-ઐશ્વર્યની પ્રાપ્તિનો સંકેત હોય છે. 

ગાય 
જો તમને દિવાળી પર કેસરિયા રંગની ગાય દેખાય છે તો આ સમૃદ્ધિનો સંકેત છે. હિંદૂ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. માટે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ