બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / Disha Rahuls face is happy to have a daughter

વાયરલ / VIDEO : દિશા-રાહુલના ચહેરા પર દીકરી આવ્યાંની ખુશી તો જુઓ? હોસ્પિટલ બહાર કપલે આપ્યું રિકેઅશન

Kishor

Last Updated: 07:08 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિશા પરમાર અને રાહુલ વૈદ્યના ઘરે દીકરીનો જન્મ થયો છે, લક્ષ્મીજન્મના વધામણા બાદ દિશાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે રાહુલ વૈદ્યની દીકરીની પહેલી ઝલકનો વીડિયો સામે આવ્યો છે.

  • રાહુલ વૈદ્ય  અને દિશા પરમારનો લેટેસ્ટ વીડિયો વાયરલ
  • રાહુલ વૈદ્ય પોતાની પત્ની અને દીકરીની સાથે નજરે પડ્યા

હાલમાં જ પેરેન્ટ્સ બનેલા રાહુલ વૈદ્ય અને દિશા પરમારનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલમાંથી દિશા પરમાર અને તેમની દીકરીને રજા આપવામાં આવી છે. રાહુલ તેની પત્ની અને પુત્રીને ઘરે લઈ જતા જોવા મળ્યો હતો. એવામાં પેરેન્ટ્સ બન્યા બાદ પહેલીવાર રાહુલ વૈદ્ય પોતાની પત્ની અને દીકરીની સાથે નજરે પડ્યા હતા. સાથે જ બંનેનું રીએકશન પણ આવ્યું છે. આ દરમિયાન તે તેની પુત્રીને તેના ખોળામાં પકડી હતી. જ્યારે દિશા મેકઅપ વિના જોવા મળી હતી. સૌથી ખાસ વાત એ છે કે રાહુલ વૈદ્ય 23 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ પણ ઉજવી રહ્યો છે. 

દીકરીનો જન્મ થતા તેઓ ખુબ જ ખુશ

 ઉલ્લેખનીય છે કે રાહુલ વૈદ્ય અને દિશા પરમાર ના ઘરે  ગણેશ ચતુર્થીના દિવસે જ દીકરીનો જન્મ થયો હતો.આ સારા સમાચાર આપતી વખતે રાહુલ વૈદ્ય ઈમોશનલ પણ થઇ ગયા હતા. તેઓ પહેલાથી જ કહેતા આવ્યા હતા કે તેમના ઘરે એક દીકરીનો જન્મ થાય. હવે ભગવાને તેમની વાત સાંભળી છે અને દીકરીનો જન્મ થતા તેઓ ખુબ જ ખુશ પણ છે.

 

દિશા પરમાર અને તેમની દીકરીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. એવામાં રાહુલ ખુદ પત્ની અને દીકરીને ઘરે લઇ જય રહ્યા હોઈ તેવો વિડિઓ સામે આવ્યો છે. આ દરમિયાન તેઓએ દીકરીને પોતાની ગોડમાં લીધી છે તો દિશા મેકઅપ વગર નજરે પડી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ