બ્રેકિંગ ન્યુઝ
Vidhata
Last Updated: 11:15 AM, 21 April 2024
બોલિવૂડ અભિનેત્રી દિશા પટ્ટણી તેની હોટ અદાઓના કારણે જાણીતી છે. તેની હોટ અદાઓની સાથે તેને પોતાની એક્ટિંગથી પણ લોકોના દિલ જીત્યા છે. દિશા પટ્ટણી સોશિયલ મીડિયામાં તેના સુંદર ફોટોઝ અને વીડિયો પોસ્ટ કરીને ચાહકોને તેની અપડેટ્સ આપતી રહે છે.
ADVERTISEMENT
હાલમાં તેને ફરી એકવાર એક એવી પોસ્ટ કરી છે. દિશાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં દેખાઈ રહી છે. આ વીડિયોમાં તે બોડી સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. ખુલ્લા વાળ સાથેના તેના આ લુકની ઘણી પ્રશંસા થઈ રહી છે. તેનો આ ખૂબસુરત વીડિયો જોઈ ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ વીડિયોમાં તેની કાતિલાના અદાઓ સાથે દિશા પટ્ટણી કેમેરા સામે એકથી એક ચઢિયાતા સેક્સી પોઝ આપી રહી છે. જેમાં તે પોતાના ખૂબસુરત કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ વીડિયોના તેના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે.
વધુ વાંચો: 'તેને એક્ટિંગ નથી આવડતી...', કરીનાએ આ ટોપ એક્ટર સાથે સાથે કામ કરવાની ના પાડી, કોફી વિથ કરણમાં ખુલાસો
બોલિવૂડની આ અભિનેત્રીની આગામી ફિલ્મની વાત કરીએ તો, દિશા પટ્ટણી વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે. આ ફિલ્મ મલ્ટીસ્ટારર છે. જેમાં અક્ષય કુમાર, સંજય દત્ત, રવિના ટંડન સહિતના અનેક કલાકારો જોવા મળશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT