બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dharmendra Shah, Dean of the Government Dental College in Patan's Siddpur, was found practicing in a private clinic

પાટણ / ડૉ. ધર્મેન્દ્ર શાહ ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા, સિદ્ધપુર સરકારી ડેન્ટલ કોલેજના ડીનનો વીડિયો વાયરલ

Dinesh

Last Updated: 08:50 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

patan news : પાટણના સિદ્ધપુરમાં સરકારી ડેન્ટલ કોલેજના ડીન ધર્મેન્દ્ર શાહ ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા, એક નાગરિકે વીડિયો રેકોર્ડ કરતા ડીન ક્લિનિક છોડી ભાગ્યા

 

  • સિદ્ધપુર સરકારી ડેન્ટલ કોલેજના ડીનનો વીડિયો વાયરલ
  • ડીન ધર્મેન્દ્ર શાહ ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા
  • એક નાગરિકે વીડિયો રેકોર્ડ કરતા ડીન ક્લિનિક છોડી ભાગ્યા


પાટણના સિદ્ધપુરમાં સરકારી ડેન્ટલ કોલેજના ડીનનો વીડિયો વીડિયો વાયરલ થયો છે. સિદ્ધપુર સરકારી ડેન્ટલ કોલેજનો ડીન ધર્મેન્દ્ર શાહ ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. જે મામલે એક નાગરિકે વીડિયો રેકોર્ડ કરતા ડીન ક્લિનિક છોડી ભાગ્યા હતા.

ખાનગી ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું
સિદ્ધપુર સરકારી ડેન્ટલ કોલેજનો ડીન ધર્મેન્દ્ર શાહ ખાનગી ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું છે. અત્રે જણાવીએ કે, એક બુકમાં પણ ડીનના નામ સાથે તેમના ખાનગી ક્લિનિકનું એડ્રેસ દર્શાવેલું છે. તેમજ ધર્મેન્દ્ર શાહ છેલ્લા 10 વર્ષથી સિધ્ધપુરની સરકારી ડેન્ટલ કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવે છે. 

વીડિયો વાયરલ
જે વીડિયોમાં જોઈ શકાય છે કે, ડેન્ટલ કોલેજના ડીન ધર્મેન્દ્ર શાહ એક ખાનગી હોસ્પિટલમાં પ્રક્ટિસ કરી રહ્યાં હતા, તે દરમિયાન એક નાગરિકે વીડિયો લેવાનું શરૂ કરતા તેઓ કેમરો જોઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા.  ડેન્ટલ કોલેજના ડીનના હોદ્દા સાથે પ્રાઈવેટ પ્રક્ટિસ કેટલી યોગ્ય તે સૌથી મોટો સવાલ છે
 

સંકળાયેલા મુદ્દાઓ

Dharmendra Shah patan news viral video ડેન્ટલ કોલેજના ડીન સિદ્ધપુર ન્યૂઝ Patan News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ