બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Demonstration of Omicron in Gandhinagar also after Ahmedabad, 1 case registered system alert, total 10 cases in the state

વાયબ્રન્ટ ચિંતા / અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ ઓમિક્રોનનો દેખાડો, 1 કેસ નોંધાતા તંત્ર સતર્ક, રાજ્યમાં કુલ 11 કેસ

Mehul

Last Updated: 06:57 PM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનો નવો વેરીયંટ ઓમિક્રોન હવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પહોચ્યો છે. ગાંધીનગરના સેક્ટર-1માં એક સપ્તાહ પૂર્વે લંડનથી આવેલા 15 વર્ષીય વિદ્યાર્થીનો ઓમિક્રોન રીપોર્ટ પોઝિટીવ.

 

  • ગાંધીનગરમાં વાયબ્રન્ટ પૂર્વે ઓમિક્રોન
  • લંડનથી આવેલા વિદ્યાર્થીમાં લક્ષણો 
  • આરોગ્ય વિભાગની વધતી ચિંતા 

વિશ્વના 91 દેશોમાં જંગલની આગ માફક પ્રસરી ચુકેલો કોરોનાનો નવો વેરીયંટ ઓમિક્રોન હવે રાજ્યના પાટનગર  ગાંધીનગરમાં પહોચ્યો છે. ગાંધીનગરના સેક્ટર-1માં એક સપ્તાહ પૂર્વે લંડનથી આવેલા 15 વર્ષીય વિદ્યાર્થીનો ઓમિક્રોન રીપોર્ટ પોઝિટીવ  આવતા ચિંતાનું વાયબ્રન્ટ મોજું ફરી વળ્યું છે. આ પરિણામે આગામી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાતને લઈને,આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના 11 જેટલા કેસ નોંધાયા છે

વાયબ્રન્ટ પહેલા ચિંતા પ્રસરી 

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પૂર્વે જ ગાંધીનગરમાં ઓમિક્રોનનો કેસ સામે આવતા ચિંતા પેસી છે. ગુજરાતમાં જામનગર ,વડોદરા,ઉત્તર ગુજરાતમાં કેસ નોંધાયા બાદ પાટનગર ગાંધીનગરમાં લંડથી આવેલા વિદ્યાર્થીનો રીપોર્ટ પોઝિટીવ આવતા તેને સાર્વારાથે હોસ્પિટલમાં ખસેડાયો છે. સાથોસાથ આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. હવે આરોગ્ય તંત્ર,વિદેશથી આવેલા વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા લોકોને 'ટ્રેસ' કરી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ