પ્રદૂષણ / દિલ્હી દૂર નથી? અમદાવાદના આ વિસ્તારોમાં વધ્યું પ્રદૂષણ

અમદાવાદમાં વાહનોને કારણે પ્રદૂષણનું સ્તર વધ્યું.. અમદાવાદમાં પણ દિલ્હી જેવી સ્થિતિ થાય તેવી શક્યતા છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ઇન્ડેક્સ 200ને પાર થયો.. એર ઇન્ડેક્સ ખતરા જનક થતા લોકોના સ્વાસ્થ્ય પર થશે અસર ..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ