બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Delhi Metro Viral Video man masturbates ejaculates on minor girl

વિકૃત વ્યક્તિ / દિલ્હી મેટ્રોમાં રક્ષાબંધનની ભીડમાં પણ વ્યક્તિએ કર્યું હસ્તમૈથુન, સગીરા પર પડ્યું સ્પર્મ, પોલીસે સ્ટેશન પરથી જ ઉઠાવ્યો

Arohi

Last Updated: 12:48 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Metro Viral Video: દિલ્હી મેટ્રો એક વ્યક્તિ દ્વારા શરમજનક હરકત કરવામાં આવી હતી જે બાદ પોલીસે તેની સ્ટેશન પરથી જ ધરપકડ કરી હતી.

  • દિલ્હી મેટ્રો ફરી એક વખત ચર્ચામાં
  • શખ્સે મેટ્રોમાં કર્યું હસ્તમૈથુન 
  • સગીરા પર પડ્યું સ્પર્મ

દિલ્હીમાં એક સગીરા સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. બુધવાકે સાંજે થયેલી આ ઘટનામાં એક આદમીએ એક યુવતીની સાથે આપત્તિજનક હરકત કરી. તે સમયે મેટ્રોમાં ખૂબ જ ભીડ હતી. સગીરાની માતાને ખબર પડી તો તે મેટ્રોમાંથી ઉતરી ગઈ. થોડા સમયમાં પોલીસે આરોપીને અરેસ્ટ કરી લીધો. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર આ ઘટના દિલ્હી મેટ્રોની રેડલાઈન પર થઈ. 

સગીરા પર પાડ્યુ સ્પર્મ
એક રીપોર્ટ અનુસાર આ ઘટના બુધવાર સાંજ લગભગ સાડા આઠ વાગ્યાની છે. રક્ષાબંધનના કારણે મેટ્રોમાં ખૂબ ભીડ હતી. તેમાં એક શખ્સ ભીડની વચ્ચે હસ્તમૈથુન કરવા લાગ્યો અને તેણે એક સગીરા પર સ્પર્મ પાડ્યું. સગીરાને આ વાતની જાણાકારી થઈ. તેમણે હંગામો કર્યો. ત્યાર બાદ લોકોએ આરોપીને પકડી લીધો. મહિલા પોતાની દિકરીને લઈને સીલમપુર સ્ટેશન પર ઉતરી ગઈ. 

જોકે એક સ્ટેશન બાદ જ શાહદરા આવ્યું. ત્યાં આરોપીને દિલ્હી મેટ્રોના અધિકારીઓના હવાલે કરી દીધો. મેટ્રોના અધિકારીઓએ પોલીસને આ ઘટનાની જાણ કરી. આરોપીની ધરપકડ કરવામાં આવી. રિપોર્ટ અનુસર આરોપી મુળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ