બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Delhi Capitals IPL 2023 Axar Patel nickname bapu in team ms dhoni is the reason

ક્રિકેટ / VIDEO: ધોની એકવાર બાપુ બોલ્યો પછી નામ જ પડી ગયું... અક્ષર પટેલે કર્યો ખુલાસો, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 05:21 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Axar Patel, Delhi Capitals, IPL 2023: અક્ષર પટેલ હાલ દિલ્હી કેપિટલ્સની તરફથી IPL 2023મી રહ્યા છે. આ સીઝનમાં દિલ્હીની સ્થિતિ સારી નથી. પોઈન્ટ્સ ટેલીમાં તે શરૂઆતની ચાર મેચ હારીને સૌથી નીચે છે.

  • અક્ષર પટેલ કઈ રીતે બન્યા ટીમ ઈન્ડિયાના બાપુ? 
  • ધોનીના કારણે પડ્યુ હતુ 'બાપુ' નામ
  • અક્ષર પટેલે જણાવી સંપૂર્ણ સ્ટોરી 

ટીમ ઈન્ડિયા માટે રવીન્દ્ર જાડેજા બન્યા 'જડ્ડૂ', વિરાટ કોહલી બની ગયા 'ચીકૂ' અને અક્ષર પટેલને નામ મળ્યુ 'બાપુ'. જેટલા ખેલાડી તેટલા નિકનેમ. પરંતુ આ બધાના નામ પાડનાર એક જ છે મહેન્દ્ર સિંહ ધોની. જી હાં, અક્ષર પટેલે પોતાની ટીમના બાપુ બનવાના રાઝને ખોલી દીધો છે અને આ નામ પાછળનું કારણ છે એમએસ ધોની. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

હવે સવાલ એ થાય છે કે કેમ અક્ષર પટેલને 'બાપુ' નામ આપવામાં આવ્યું. IPLના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ખુદ અક્ષર પટેલે આ વાતની રિયલ સ્ટોરી જણાવી છે. 

માહી ભાઈએ આપ્યું 'બાપુ' નામ- અક્ષર પટેલ 
અક્ષર પટેલને જ્યારે 'બાપુ' નામ પાછળનું કારણ પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેના પાછળ મહેન્દ્ર સિંહ ધોની છે. તેમણે જણાવ્યું, "જ્યારે તે બોલિંગ કરતા હતા તો ધોનીએ તેમને કહ્યું કે તે તેને શું કહીને બોલાવે? અક્ષર તો ન કહી શકે પટેલ પણ ન કહી શકે. તો પછી શું કહે? "

અક્ષર પટેલે આગળ કહ્યું, "તે મેચમાં રવીન્દ્ર જાડેજા રમી રહ્યા હતા. તેમને ગુજરાતમાં બાપુ કહેવામાં આવે છે. તો માહી ભાઈને લાગ્યું કે દરેક ગુજરાતી બાપુ હોય છે. બસ ત્યારથી જ તેમણે 'બાપુ' કહેવાનું શરૂ કરી દીધુ. એક વખત જ્યારે તેમણે બુમ પાડી તો બાકીના લોકોએ પણ કહેવાનું શરૂ કરી દીધુ."

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshar Patel (@akshar.patel)

IPL 2023માં દિલ્હી કરશે વાપસી- અક્ષર પટેલ 
જણાવી દઈએ કે અક્ષર પટેલ પણ દિલ્હી કેપિટલ્સની તરફથી IPL 2023માં રમી રહ્યા છે. આ સીઝનમાં દિલ્હીની સ્થિતિ સારી નથી. પોઈન્ટ્સ ટેલીમાં તે શરૂઆતી ચારે મેચ હારીને સૌથી નીચે છે. પરંતુ અક્ષર પટેલને તેની ટેન્શન નથી. આ વીડિયોમાં તેમણે દિલ્ગીની વાપસીની આશા વ્યક્ત કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ