બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / Death toll in Miami building collapse rises to four; nearly 160 still missing

દુર્ઘટના / USના મિયામીમાં 12 માળની બિલ્ડિંગ ધરાશાયી, ગુજરાતી પરિવાર સહિત 160 લોકો દટાયા, VIDEO જોઈને હચમચી જશો

Hiralal

Last Updated: 03:25 PM, 26 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં મિયામી સમુદ્ર કિનારાની 12 માળની એક બહુમાળી બિલ્ડિંગ અચાનક તૂટી પડતા 4 લોકોના મોત થયા હતા તથા 160 લોકો લાપત્તા થયા છે.

  • ફ્લોરિડાના મિયામી સમુદ્ર કિનારાની 12 માળની બિલ્ડિંગ ધરાશાયી
  • 4 લોકોના મોત, 159 લોકો લાપત્તા, 201 લોકોને સહિસલામત બહાર કઢાયા
  • એક ગુજરાતી પટેલ પરિવાર પણ લાપત્તા, પરિવારે શોધખોળ માટે મદદ માંગી 

159 લોકો લાપત્તા, 201 લોકોને સહીસલામત બહાર કઢાયા

ઘટનાની જાણકારી મળતા ફ્લોરિડામાં અફરાતફરી મચી હતી. રેસ્ક્યુ ટીમે અત્યાર સુધી 102 લોકોને સહિસલામત બહાર કાઢી લીધા છે. તથા હજુ પણ લાપત્તા બનેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. 

ફ્લોરિડામાં ઈમરજન્સીની જાહેરાત
ફ્લોરિડા સરકારે દુર્ઘટનાની ગંભીરતા જોતા પીડિત પરિવારોને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અહીં ઈમર્જન્સી લાગુ કરી દીધી છે. રેસ્ક્યૂ ટીમે કેમ્પ્લેન ટાવરના નામના આ બિલ્ડિંગની નીચે બનેલા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં સુરગ ખોદવાનું કામ શરૂ કર્યું છે, જેથી ઘટનાકેમ્પ્લેન ટાવરમાં બચેલા લોકોને શોધી શકાય છે.

Image

મિયામીના મેયર ડેનિએલા લેવિન કાવાએ જણાવ્યું કે આ 12 માળની બિલ્ડિંગ છે અને તેમાં 130 કરતા પણ વધારે યુનિટ્સ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઈમારતમાંથી દરેક વ્યક્તિને બહાર કાઢી ન લેવામાં આવે ત્યાં સુધી રાહત બચાવ કામ ચાલુ રહેશે.

Image

મિયામી-ડેડના પોલીસ ડાયરેક્ટર ફ્રેડી રેમિરેજે જણાવ્યું હતું કે તેમની ટીમ રેસ્ક્યૂ એન્ડ સર્ચ મોડ પર કામ કરી રહી છે. આ ટીમે આખી રાત કામ કર્યું છે અને સતત કોશિશ જ ચાલુ છે. કાટમાળમાંથી કેટલાક લોકોના અવાજ સંભળાઈ રહ્યા છે. અત્યારસુધીમાં 35 લોકોને બચાવી લેવાયા છે.

બિલ્ડિંગમાં રહેનાર ગુજરાતી પટેલ પરિવાર પણ લાપત્તા 

કુલ 160 લોકો લાપત્તા થયા હોવાનું જણાવાય છે તેમાં એક ગુજરાતી પટેલ પરિવાર પણ છે. 42 વર્ષીય વિશાલ પટેલે, તેમની પત્ની ભાવના પટેલ તથા તેમની એક પુત્રી આઈશાની પટેલ પણ લાપત્તા થયા છે. ભાવના પટેલ હાલમાં ગર્ભવતી છે. પરિવારના સભ્યો તેમની શોધખોળ માટે મદદ માંગી રહ્યાં છે. 

પરિવારના સભ્ય સરિના પટેલે વિશાલ અને ભાવનાન ફોટો શેર કરતા લખ્યું કે કૃપા કરીને મારા પરિવારને શોધખોળ કરવામાં અમારી મદદ કરો. તેઓ લાપત્તા થયા છે. 

1980માં બની હતી ઈમારત
12 માળની ઈમારત ફ્લોરિડાના મિયામીમાં આવેલી છે. એનું નામ શેમ્પલેન ટાવર્સ છે. એ સમુદ્રની સામે બની છે. આ બિલ્ડિંગનું નિર્માણ 1980માં થયું હતું. ઘટનાસ્થળે હાજર અધિકારીઓનું કહેવું છે કે આ ઈમારતને બીજી વખત રિપેરિંગની જરૂર હતી, જે થઈ શક્યું ન હતું. બેદરકારીને કારણે આ દુર્ઘટના બની છે. જોકે રેસ્ક્યૂ પછી દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ