બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Data leaked to the country's 40 million investors in one fell swoop, creating an atmosphere of concern among investors Open in Google Transla

ડેટા લીક / ના હોય: દેશના 4 કરોડ ઈનવેસ્ટરોનો ડેટા એક ઝાટકે લીક, રોકાણકારોમાં ચિંતાનો માહોલ

Ronak

Last Updated: 05:08 PM, 8 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર સુરક્ષા સલાહકાર સ્ટાર્ટઅપ કંપની સાઈબર એક્સ9 દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. દેશના 4 કરોડ ઈનવેસ્ટરોનો ડેટા લીક થયો છે. જેને લઈને હવે ઈનવેસ્ટરોમાં ચીંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 4 કરોડ રોકાણકારોનો ડેટા થયો લીક 
  • નામ નંબર અને ઈ મેલ એડ્રેસ લીક થયા 
  • કુલ 10 દિવસમાં 4 કરોડ રોકાણકારોનો ડેટા લીક થયો 

સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેક એટલે કે સીડજીએસએવની સબ્સિડિયરી કંપની  સીડીએસએલ વેંચર્સ લિમિટેડ દ્વારા 10 દિવસમાં 4 કરોડ કરતા પણ વધુ રોકાણકારોના ડેટાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમા આ મામલે સાયબર સુરક્ષા સલાહકાર સ્ટાર્ટઅપ કંપની સાઈબરએક્સ9 દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. 

ગડબડ થઈ હતી પરંતુ ઠીક કરવામાં આવી: CDSL 

આપને જણાવી દઈએ કે સીડીએસએલ સેબીની સમક્ષ પંજીકૃત એક ડિપોજિટરી છે. તો બીજી તરફ સીવીએલ એક કેવાઈસી પંજીકરણ એજન્સી છે. જે અલગથી સેબી પાસે પંજીકૃત છે. જોકે આ મામલે સી઼ડીએસએલ કંપની દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તેમણે આ મુદ્દે તુપરંત કાર્યવાહી કરી છે. સાથેજ જે પણ ગડબડ થઈ હતી તેને પણ ઠીક કરી દીધી છે. 

સમસ્યાનું સમાધાન લાવવા 7 દિવસનો સમય લાગ્યો

સાયબરએક્સ9ના કહેવા પ્રમામે તેમણે 19 ઓક્ટોબરે સીડીએસએલને સૂચના આપી હતી. જોકે તેને ઠીક કરવામાં સીવીએલને લગભગ 7 દિવસનો સમય લાગ્યો જ્યારે તેનું સમાધાન તુરંત કરી શકાય તેમ હતું. સાયબરએક્સ 9ના ફાઉન્ડર હિંમાંશું પાઠકે કહ્યું કે આ જાણકારી આપતા પહેલા અને ગડબડની પુષ્ટી કરી હતી. જોકે ત્યા સુધી બધુ ઠીક પણ કરી દેવામાં આવ્યું હતું. 

નામ ફોન નંબર અને ઈમેલ થયો લીક 

સાયબરએક્સ 9 દ્વારા એક બ્લોક પબ્લીશ કરવામાં આવ્યો છે. જેમા તેમણે ચોખવટ કરી છે કે જે પણ ડેટા લીક થયો છે. તેમા રોકાણકારોના નામ , ફોન નંબર, ઈમેલ, પાન નંબર, જન્મ તિથિ સહિત પિતાનું નામ પણ શામેલ છે.

વેબસાઈટને ચેતવણી મળી હતી 

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે સીડીએસએલ દ્વારા કહેવામાં આવ્યું કે રોકાણકારોની સુરક્ષાને લઈને કોઈ સમસ્યા નહી સર્જાય. સાથેજ તેમણે કહ્યું સીવીએલને તેની વેબસાઈટ પર એક ચેતવણી મળી હતી. જેને લઈને સમસ્યાનું નિવારણ પણ લાવી દીધું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ