બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ડેલ સ્ટેને આઈપીએલને લઈને એક એવુ નિવેદન આપ્યું
દક્ષિણ આફ્રિકાનાં ફાસ્ટ બોલર ડેલ સ્ટેને આઈપીએલને લઈને એક એવુ નિવેદન આપ્યું છે. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. ડેલ સ્ટેને કહ્યું કે, આઈપીએલમાં ક્રિકેટથી વધારે પૈસાને મહત્વ આપવામાં આવે છે. ડેલ સ્ટેને આ નિવેદન આપ્યા બાદ ટીમ ઈન્ડિયાનાં બેટ્સમેન અજિંક્ય રહાણેએ તેને જડબાતોડ જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
When you go to IPL,there are such big squads,so many big names and so much emphasis on maybe the amount of money players earn and everything like that,so sometimes,cricket gets forgotten.When you come to like a PSL or LPL there is an importance on the cricket.Dale Steyn pic.twitter.com/xadKxcKnyv
— Saleem Khaliq (@saleemkhaliq) March 2, 2021
ADVERTISEMENT
મને નથી ખબર કે ડેલ સ્ટેને શું કહ્યું
અજિંક્ય રહાણે સાથે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ડેલ સ્ટેનનાં નિવેદન અંગે પૂછવામાં આવ્યુ તો તેણે જવાબ આપ્યો કે, હું અહીં ચોથી ટેસ્ટ માટે વાત કરવા આવ્યો છું. એલપીએલ અને પીએસએલ અંગે વાત કરવા માટે નહીં. આઈપીએલે અમને બધાને એવુ પ્લેટફોર્મ આપ્યું છે જેનાથી ભારતીય ક્રિકેટરોને પોતાને સાબીત કરવાની તક મળી છે. મને નથી ખબર કે ડેલ સ્ટેને શું કહ્યું છે.
ADVERTISEMENT
બાકીની લીગમાં રમવું તમારા માટે વધારે રિવોર્ડિંગ છે
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાનાં ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પાકિસ્તાન સુપર લીગને ભારતની ઈન્ડિયન પ્રીમિયર લીગને વધારે સારુ ગણાવ્યુ હતું. ડેલ સ્ટેને તેમાં નિવેદન આપ્યું હતું કે સોશિયલ મીડિયા પર તમામ ફેન્સ તેનાં પર ભડક્યા હતા. ડેલ સ્ટેને કહ્યુ હતું કે, આઈપીએલ ઉપરાંત બાકીની લીગમાં રમવું તમારા માટે વધારે રિવોર્ડિંગ છે. આઈપીએલમાં સૌથી વધારે ફોકસ એના પર હોય છે કે કયો ખેલાડી કેટલા પૈસા કમાય છે. ડેલ સ્ટેને કહ્યુ કે, આઈપીએલમાં ક્રિકેટથી વધારે પૈસાને મહત્ત્વ આપવામાં આવે છે. આઈપીએલમાં એટલા મોટા સ્ક્વોડ હોય છે જેનાંથી ખેલાડી ક્રિકેટથી વધારે પૈસાને મહત્ત્વ આપવા લાગે છે. પણ પીએસએલમાં ક્રિકેટને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ડેલ સ્ટેનનાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે તેને આડે હાથ લીધો છે.
ADVERTISEMENT
अगर IPL में आपकी Bowling पे इतने रन बरसते ,
— Raman Prajapati (@_Ramanprajapati) March 2, 2021
इतने रन जाते ओवर में , तो इस वजह से आईपीएल खराब नही होजाती ,☺️
और किसी दूसरी लीग में आपको विकेट मिल जाती इससे वो लीग अच्छी नही हो जाती 😂
Difference Hein Boss Players ,,
Jo High Price mein Sold Hote Vo Yha Unsold #DaleSteyn
ADVERTISEMENT
I guess Steyn still could not digest the fact he is benched in IPL by RCB team 🤣
— Politically Apolitical! (@notpolitical12) March 2, 2021
This dude got hit(two 6 in a row) by wahab riyaz in last match is saying he has privilege to opt out of auction as if anyone is going to buy him 🤣#DaleSteyn #Cricket #PSL6 #Sachin
The reason why Steyn left IPL
— PUBG (@pubg75112241) March 2, 2021
RETWEET or DIE pic.twitter.com/etaFoJAVF4
Dale styen 😂😂#DaleSteyn https://t.co/8p180M2i1b
— AAYANSH (@Aayanshkashyp) March 2, 2021
"GRAPES ARE SOUR" #DaleSteyn
— Varun (@varunsach1) March 2, 2021
હવે આઈપીએલ 2021નો ભાગ નહીં બને
ડેલ સ્ટેને આ વર્ષે જાન્યુઆરીમાં કહ્યું હતું કે તે હવે આઈપીએલ 2021નો ભાગ નહીં બને. પણ વિશ્વની બીજી લીગમાં રમશે. દક્ષિણ આફ્રિકાનાં આ બોલરે આઈપીએલની 95 મેચોમાં 97 વિકેટ લીધી છે. જેમાં તેનું બેસ્ટ પ્રદર્શન 8 રન આપીને 3 વિકેટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.