બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / વિશ્વ / curevac covid vaccine cvncov triggered immune response in phase 1 trials

ખુશખબર / કોરોનાની રસી હવે દુર નથી... જર્મનની કંપની CureVacની રસીના હ્યુમન ટ્રાયલ પણ અસરકારક

Dharmishtha

Last Updated: 11:18 AM, 3 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જર્મન બાયોટેક કંપની CureVacએ દાવો કર્યો છે કે તેની કોરોના રસી માણસો પર અસરદારો સાબિત થઈ છે. આ દાવો રસીના છેલ્લા ફેઝ -1 ડેટાના આધાર પર કરવામાં આવ્યો છે. CureVacના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર ફેઝ વર્નર હાજને એક નિવેદનમાં કહ્યું કે અમે આ ડેટાથી ભારે ઉત્સાહિત છીએ. કંપની 2020ના અંત સુધી રસીના મોટા પાયે હ્યુમન ટ્રાયલ શરુ કરવાનું વિચારી રહ્યા છીએ. CVnCoV નામની આ રસી શરુઆતના સમયમાં સફળ રહીછે. વોલેન્ટિયર્સમાં એટલી એન્ટી બોર્ડિઝ ડેવલપ થઈ છે જેટલી કોરોનાના એક ગંભીર કેસને રિકવર થવા પર બને છે. દુનિયામાં 150 થી વધારે કોરોનાની રસી પર કામ ચાલી રહ્યું છે. જેમાંથી 10 એડવાન્સ સ્ટેજ હ્યૂમન ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યા છે.

  • દુનિયામાં 150 થી વધારે કોરોનાની રસી પર કામ ચાલી રહ્યું છે
  •  સાઈડ ઈફેક્ટ 24થી 48 કલાકમાં દુર થઈ ગયા હતા
  • CureVacની રસી એજ  મેસેન્જર mRNAનો અપ્રોચનો ઉપયોગ કરે છે

CureVacના જણાવ્યાનુંસાર ફેઝ 1 સ્ટડીમાં અત્યાર સુધીમાં 250થી વધારે લોકો શામિલ થઈ ચૂક્યા છે. રસીએ કદાચ ટી સેલ્સ પણ જનરેટ કર્યા છે પરંતુ કંપનીએ કહ્યું કે હજું એનાલિસિસ જારી છે. રસીના સાઈડ ઈફેક્ટ બીજા ઈન્જેક્શન બાદ જોવા મળ્યા છે. કંપનીના જણાવ્યાનુંસાર થાક, માથાનો દુખાવો, માંસપેશિઓમાં દુખાવો અને કેટલાકમાં તાવ જેવા સાઈડ ઈફેક્ટ 24થી 48 કલાકમાં દુર થઈ ગયા હતા.

CureVacની રસી એજ  મેસેન્જર mRNAનો અપ્રોચનો ઉપયોગ કરે છે જે બીજી ઘણી રસીઓ કરી રહી છે. અમેરિકન કંપની મોર્ડનાની રસી mRNA બેસ્ડ છે. આ ઉપરાંત ફાયજર અને તેની જર્મન પાર્ટનર બાયોએનટેકની રસી પણ આ જ અપ્રોચ પર આધારિત છે.

 

કેવી રીતે કામ કરે છે mRNA

mRNA એક પ્રયોગ છે. આજ સુધી દુનિયામાં આ અપ્રોચ પર આધારિત એક પણ રસીને પરવાનગી નથી મળીય  નોર્મલ રસી શરીરના વાયરસ અને બેક્ટેરિયાના બનાવેલા પ્રોટીન્સને ઓળખવા અને લડવા માટે તૈયાર કરે છે. આનાથી ઉલ્ટા mRNA રસી બોડીને છેતરીને તેનાથી બે ગણા વાયરસ પ્રોટિન બનાવે છે. કોઈ કોશિકામાં mRNAને પ્રોટીન બનાવવાની ટેબ્લેટની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રોટિન્સ એક સાથે વાયરસ નથી બનાવતા. આ પ્રોટિન્સ એક સાથે જોડાઈને વાયરસ નથી બનાવતા. ઈમ્યુન સિસ્ટમ આ પ્રોટીનને ડિટેક્ટ કરે છે અને તેના પ્રત્યે ડિફેન્સિવ રિસ્પોન્સ તૈયાર કરવામાં લાગે છે. ઉલ્લેખનીય છે કે કોરોના સામે લગવા વિશ્વમાં મોટા ભાગની રસીમાં આ અપ્રોચને અપનાવવામાં આવ્યો છે. ઓક્સફોર્ટની રસી પણ આ જ અપ્રોચ સાથે તૈયાર કરવામાં આવી છે. ભારતમાં ડેવલપ થયેલી  Covaxin પણ SARS-CoV-2ના જ એક સ્ટ્રેનને આઈસોલેટ કરીને બનાવવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ