બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / CUET PG 2023 Result Declared by NTA

BREAKING / આતુરતાનો અંત: CUET PG 2023નું પરિણામ જાહેર, આ સ્ટેપને અનુસરી ફટાફટ કરો ચેક

Kishor

Last Updated: 11:16 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ (CUET PG)માં પાસ થનારા ઉમેદવારો માટે મોટા સમાચાર સમાન NTA દ્વારા આ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે.

  • NTA દ્વારા CUET PGનું પરિણામ જાહેર
  • સત્તાવાર સાઇટ cuet.nta.nic.in પર ચકાણસી કરી શકાશે
  • અગાઉ ફાઇનલ આન્સર કી જાહેર કરાઈ હતી

ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે અને NTA દ્વારા CUET PGનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ (CUET PG)માં પાસ થનારા ઉમેદવારો માટે મોટા સમાચાર સમાન NTA દ્વારા આ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે જોવા માટે  ઉમેદવારો સત્તાવાર સાઇટ cuet.nta.nic.in પર ચકાણસી કરી શકે છે. જે માટે વિદ્યાર્થીઓ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખનો દાખલો સહિતની માહતી દ્વારા પરિણામ જાણી શક્શે. અગાઉ ફાઇનલ આન્સર કી જાહેર કરાઈ હતી.

ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લઈ શકશે
નોંધનીય છે કે 5 થી 30 જૂન દરમિયાન જુદી જુદી શિફ્ટમાં CUET PG 2023 ની પરીક્ષા લેવામાં આવી હતી. એનટી દ્વારા ત્રણ શિફ્ટમાં એટલે કે પ્રથમ શિફ્ટ 8:30 થી 10:30 અને બીજી 12 થી 2 જ્યારે ત્રીજી 3:30 થી 5:30 સુધીની હતી. પરીક્ષા યોજાઈ હતી. CUET PG પરીક્ષા બહુવિધ પસંદગી પ્રશ્ન (MCQ) ફોર્મેટમાં લેવામાં આવી હતી. જેમાં મેળવેલ ગુણના આધારે જ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવાને લાયક બનશે. એટલે કે જે ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા છે તેઓ કેન્દ્ર, રાજ્ય કક્ષાએ તમામ ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લઈ શકશે.

 

રિઝલ્ટ ડાઉનલોડ કરવા આટલું કરો

  • પરિણામ માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ cuet.nta.nic.inની મુલાકાત લેવી
  • બાદમાં હોમ પેજ પર CUET PG Result 2022 પર ક્લિક કરવું
  • બાદમાં ઉમેદવારની લોગીંગ વિગત સબમિટ કર્યાં બાદ ક્લિક કરવું
  • હવે ઉમેદવારનુ રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે
  • બાદમાં ઉમેદવાર આ રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે.
  • અંતે રિઝલ્ટની પ્રિન્ટ કાઢી શકાશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ