બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / CSK vs GT: MS Dhoni Catch out by Hardik pandya, Video Viral

IPL 2023 / VIDEO: ધોનીની વિકેટ પડી પણ ગુજરાત ટાઈટન્સના એક પણ ખેલાડીએ ન કર્યું સેલિબ્રેશન, જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 11:41 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CSK vs GTની મેચમાં ધોની 1 રન બનાવીને કેચ આઉટ થઈ ગયા જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે માહીને આઉટ કર્યાં બાદ હાર્દિક પંડ્યા સહિત ટીમમાંથી કોઈ ખુશ ન થયું અને કોઈએ સેલિબ્રેટ ન કર્યું. જુઓ VIDEO.

  • CSK vs GTની મેચનાં અનેક વીડિયો વાયરલ
  • ધોની માત્ર 1 રન બનાવીને થયાં કેચ આઉટ
  • હાર્દિક પંડ્યા સહિત ટીમે ન કર્યું સેલિબ્રેટ

CSK vs GTની મેચની ચર્ચા હાલમાં સૌકોઈ કરી રહ્યું છે. મેચની અનેક ક્લિપ્સ હાલમાં વાયરલ થઈ રહી છે, ખાસ કરીને જ્યારે ધોની આઉટ થયાં. ટોસ જીત્યાં બાદ ગુજરાત ટાઈટન્સે બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું. 4 વિકેટ લીધાં બાદ જ્યારે ધોની ફિલ્ડ પર આવ્યાં ત્યારે તેઓ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયાં. આ ઘટનાનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

માહીને આઉટ કર્યા બાદ કોઈએ સેલિબ્રેટ ન કર્યું
જ્યારે MS Dhoni ફિલ્ડ પર આવ્યાં ત્યારે GTનો બોલર મોહિત  શર્મા બોલિંગ કરી રહ્યો હતો અને ઓફ સાઈડમાં કપ્તાન હાર્દિક પંડ્યા હતાં. મોહિતે બોલ ફેંક્યો ત્યારે ધોનીએ જેવો બોલ હીટ કર્યો તેવો તરત હાર્દિક પંડ્યા છે કેચ કરી લીધો અને ધોની આઉટ થયા. નવાઈની વાત તો એ છે કે ધોનીને આઉટ કર્યાં બાદ ફેન્સ સહિત પોતે હાર્દિક પંડ્યા પણ ખુશ ન થયાં. સૌનું દીલ તૂટ્યું હોય તેવું લાગી રહ્યું હતું. એક સીનિયર પ્લેયર તરીકે ધોનીનું માન ગુરુ સમાન કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે પોતાના જ ગુરુને આઉટ કરીને હાર્દિક પંડ્યાને ખુદને દુ:ખની લાગણી અનુભવાય.

માહીએ હાર્દિકને આઉટ કરવા બનાવી રણનીતિ
આખરે ગુરુ તો ગુરુ હોય છે અને શિષ્યએ શિષ્ય. ધોનીએ આઉટ થયાં બાદ જ્યારે ગુજરાતની બેટિંગ આવી ત્યારે પોતાના અનુભવોનો ઉપયોગ કરીને હાર્દિકને પાઠ શીખવ્યો. હાર્દિકની બેટિંગ દરમિયાન ધોનીએ કંઈક એવું કર્યું કે જેની ચર્ચા આજે લગભગ સૌ કોઈ કરી રહ્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ દરમિયાન એવી રણનીતિ બનાવી કે જેની આગળ હાર્દિક પંડ્યા પણ ચોંકી ગયાં. લક્ષ્યને હાંસિલ કરવા માટે હાર્દિક પંડ્યાએ પોતાનાં બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કર્યો. તે નંબર 3 પર બેટિંગ કરવા આવ્યાં હતાં પરંતુ તેમનો આ મૂવ ખોટો સાબિત થયો. માત્ર 8 રન બનાવીને તે આઉટ થઈ ગયાં. આમ તો મહેશ થીક્ષાનાએ તેમની વિકેટ લીધી હતી પરંતુ તેની પાછળ ધોનીની રણનીતિ હતી તેવું કહીએ તો ખોટું નથી.

CSK vs GTની મેચમાં ધોની 1 રન બનાવીને કેચ આઉટ થઈ ગયા જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે માહીને આઉટ કર્યાં બાદ હાર્દિક પંડ્યા સહિત ટીમમાંથી કોઈ ખુશ ન થયું અને કોઈએ સેલિબ્રેટ ન કર્યું. જુઓ VIDEO.ધોનીએ હાર્દિકનાં મગજ સાથે પ્લે કર્યું. હાર્દિક છઠ્ઠી ઓવરની 5મી બોલમાં આઉટ થયાં હતાં. થીક્ષાણાની બોલિંગ પર રવીન્દ્ર જાડેજાએ કેચ પકડ્યો. પંડ્યા આઉટ થયા તે પહેલા માહીએ ફીલ્ડિંગમાં જરૂરી ફેરફારો કર્યાં હતાં. ધોનીએ સ્કવોયર લેગથી ફીલ્ડરને હટાવીને તેને કવર્સની પાસે જવા કહ્યું. આ એટલા માટે કરવામાં આવ્યું જેથી હાર્દિક ઓફ સ્ટંપ પર 30 યાર્ડનાં સર્કલની ઉપરથી મારવાનો પ્રયાસ કરે અને કેચ આઉટ થાય. અને એવું જ થયું. હાર્દિકે પોતાનો ચોગ્ગો ઓફ સાઈડ ફટકાર્યો જેમાં તે કેચ આઉટ થઈ ગયાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ