બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Cryptocurrency regulatuion in India: Centre likely to table bill in Winter Session

દૂષણ નાબૂદી / ક્રિપ્ટોકરન્સી પર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં મોદી સરકાર, આવતીકાલે થશે આ કામ

Hiralal

Last Updated: 03:32 PM, 14 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વધી રહ્યો હોવાથી કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. મોદી સરકારે હવે આ મુદ્દે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે.

  • ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ 
  • કેન્દ્ર સરકાર હરકતમાં આવી
  • મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર બીલ લાવવાની તૈયારીમાં
  • આવતીકાલે મોટી બેઠક, ચર્ચા થવાની સંભાવના 

મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સી પર એક વ્યાપક બીલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જે સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ થઈ શકે છે.  ક્રિપ્ટોકરન્સી અંગે નાણાં અંગેની સ્થાયી સમિતિની બેઠક આગામી 15 નવેમ્બરે મળવાની છે. જેમાં તેના તમામ પાસાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે.

RBIએ સરકારને તેનો અભિપ્રાય આપ્યો 

RBIએ ક્રિપ્ટોકરન્સી અંગે સરકાર સમક્ષ તેનો અભિપ્રાય આપ્યો છે. કેન્દ્રીય બેંકે શુક્રવારે ડિજિટલ સંપત્તિ પર તેની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે બેન્કને ક્રિપ્ટોકરન્સી અંગે ગંભીર ચિંતા છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે વર્ચ્યુઅલ કરન્સીને લઈને RBIની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. અમને ક્રિપ્ટોકરન્સી વિશે મોટી ચિંતા છે જે અમે સરકારને કહી છે. તેમણે કહ્યું કે રોકાણકારોએ પણ ડિજિટલ ચલણ વિશે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે.

 

ભારત ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધની તરફેણમાં નહીં 

ભારત સરકાર ક્રિપ્ટોકરન્સી અંગે ચીન જેવું વલણ અપનાવવા તૈયાર નથી. ચીને ડિજિટલ પ્રોપર્ટી પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકાર ક્રિપ્ટોકરન્સી પર નિયમનકારની તરફેણમાં છે. આનો અર્થ એ થઈ શકે છે કે ભારત ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું નથી પરંતુ તેની પર બાજ નજર રાખવામાં આવશે. 

13 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોટી બેઠક યોજાઈ હતી 
મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર કાર્યવાહી કરી રહી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 13 નવેમ્બરે આ મુદ્દે બેઠક યોજાઈ હતી. આ બેઠક રિઝર્વ બેંક, નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા સંયુક્ત પરામર્શ પ્રક્રિયા બાદ કરવામાં આવી હતી જેમાં મંત્રાલયોએ ક્રિપ્ટોકરન્સી અંગે વિવિધ દેશો અને વિશ્વભરના નિષ્ણાતોની સલાહ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ