Ek Vaat Kau / ભારતમાં ક્રિપ્ટોકરન્સી લીગલ, RBIના ડિજીટલ કોઈન કેવી રીતે ખરીદાશે?

ભારતમાં ક્રિપ્ટોકરન્સીનું આજકાલ ખૂબ ઘેલું લાગ્યું છે, ત્યારે આપણા નાણામંત્રીએ બજેટમાં ડિજીટલ કરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તો શું આ ડિજીટલ કરન્સી ભારતનો કોઈ અલગ બીટકોઈન હશે ? આ સવાલના જવાબ માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ