બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Cricket fans and commentators react to third umpire's run out review during Boxing Day Test day one

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી આઉટ હતો છતાં ન અપાયો, થર્ડ એમ્પાયરથી નારાજ થયા દિગ્ગજો

Noor

Last Updated: 11:19 AM, 27 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે મેલબર્નમાં શરૂ થયેલી ભારત સામેની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમને સારી શરૂઆત નહોતી મળી. બોક્સિંગ ડે ટેસ્ટમાં યજમાન ટીમના કેપ્ટન ટીમ પેને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય ટીમે અજિંક્ય રહાણેની કપ્તાની હેઠળ ચાર ફેરફારો સાથે રમીને શાનદાર બોલિંગ કરી ટી બ્રેક બાદ કાંગારૂ ટીમને 195ના સ્કોર પર ઢેર કરી દીધા. આ પછી દિવસની રમતના અંત સુધી ટીમ ઇન્ડિયાએ 1 વિકેટ ગુમાવીને 36 રન બનાવ્યા છે.

  • ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી આઉટ હતો છતાં ન અપાયો
  • થર્ડ અમ્પાયરે ટીપ પેનને આઉટ ડિક્લેર નહોતો કર્યો
  • સોશિયલ મીડિયા પર આ મામલે વિવાદ ફેલાયો છે

પહેલાં દિવસે મેચ દરમિયાન ભારતીય ટીમની સ્થિતિ લંચ બાદની રમતમાં ખૂબ જ મજબૂત બની હતી. પરંતુ ઇનિંગ્સની 55મી ઓવરમાં કાંગારૂના સુકાની ટીપ પેનને ત્રીજા અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો હતો. રિપ્લેમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેનું બેટ ક્રીઝની આજુબાજુ ગિલ્સ પડવા સુધી પહોંચ્યું નહોતું, પરંતુ ત્રીજા અમ્પાયરે તેને આઉટ કરાર ન કર્યો તો સોશિયલ મીડિયા પર ફેન્સ ગુસ્સે ભરાયા અને ત્રીજા અમ્પાયરના નિર્ણય અંગે ઘણાં દિગ્ગજોએ નારાજગી પણ વ્યક્ત કરી.

આ ઘટના બની ત્યારે મેદાન પર પેનની સાથે ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન બેટિંગ કરી રહ્યો હતો. ગ્રીનના કોલ પર પેન ઝડપના દેખાડી શક્યો અને ઉમેશ યાદવના સટીક થ્રો પર વિકેટકીપર ઋષભ પંત ચૂક્યો નહીં, પરંતુ પેન ત્રીજા અમ્પાયરની નજરમાં આઉટ નહોતો થયો. 

દિગ્ગજોએ કહી આ વાત

આવી સ્થિતિમાં શેન વોર્ન, આકાશ ચોપડા, બ્રેડ હોગ અને વસીમ જાફર જેવા ભૂતપૂર્વ ખેલાડીઓએ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. વસીમ જાફરે કહ્યું, ત્રીજો અમ્પાયર નોટઆઉટનું બટન દબાવ્યા બાદ રિપ્લે જોઈ રહ્યો છે. સાથે જ બ્રેડ હોગે કહ્યું, મને લાગે છે કે ભારત અહીં કમનસીબ રહ્યું છે. શેન વોર્ને કહ્યું, શેન વોર્નને રન આઉટને રન આઉટ ન આપવું આશ્ચર્યજનક છે. મને લાગે છે કે તેના બેટનો થોડો ભાગ પણ ક્રિઝની બહાર નહોતો. મને લાગે છે કે તેને આઉટ કરાર કરવો જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ