બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / covid 19-likely to spread from animals to humans who report

રિપોર્ટ / ચીન માટે મોટાં સમાચાર : ફરી એક વખત કોરોનાની ઉત્પત્તિને લઈને WHOએ કર્યો મોટો ખુલાસો

Hiralal

Last Updated: 04:48 PM, 29 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવિડ-19 નું મૂળ શોધવા ચીન ગયેલી વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમે (WHO) એવો ખુલાસો કર્યો છે કે ચામાચિડીયામાંથી બીજા પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં કોરોના ફેલાયો હોવાની આશંકા છે.

  • કોરોનાનું મૂળ શોધવા ડબલ્યુએચઓની ટીમના ચીનમાં ધામા
  • પ્રયોગશાળામાંથી કોરોના ફેલાયો હોવાની સંભાવના ઘણી ઓછી
  • કોરોના ચામાચિડીયામાંથી મનુષ્યોમાં ફેલાયો

WHO ની ટીમે જણાવ્યું કે પ્રયોગશાળામાંથી કોરોના ફેલાયો હોવાની સંભાવના ઘણી ઓછી છે. દુનિયાભરમાં 27 લાખ કરતા પણ વધારે લોકોનો ભોગ લેનારી કોરોના  મહામારી ચીનમાં ક્યાંથી શરુ થઈ તેનું રહસ્ય શોધી કાઢવા WHO એ પ્રયાસો શરુ કર્યાં છે.

કોરોના પ્રયોગશાળામાંથી ફેલાયો નથી

WHO એ તેના ડ્રાફ્ટ રિપોર્ટમાં ઘણા સવાલના જવાબ મળ્યાં નથી. ટીમે પ્રયોગશાળામાંથી વાયરસ ફેલાયો હોવાનો મુદ્દો છોડીને તમામ મુદ્દાઓની તપાસ કરવાની દરખાસ્ત કરી છે. રિપોર્ટને જારી કરવામાં સતત વિલંબ કરાઈ રહ્યો છે જેનાથી સવાલ ઉઠી રહ્યાં છે કે ચીન જાણીજોઈને રિપોર્ટ જારી કરવામાં વિલંબ કરી રહ્યો છે જેથી કરીને તેની પર કોરોના વાઈરસને ફેલાવવાનું આળ ન ચડે.

વિશ્વ આરોગ્ય સંગઠનના એક અધિકારીએ જણાવ્યું કે અમને આશા છે કે ટીમનો રિપોર્ટ આગામી થોડા દિવસોમાં જારી કરી દેવામાં આવશે હાલમાં તો કોરોના ક્યાંથી ફેલાયો તેની તપાસ કરવામાં આવી રહી છે. 

વાયરસના મુખ્ય 4 કારણ 
ડબલ્યુએચઓએ કોરોના વાઈરસની ઉત્પત્તિ માટે ચાર  મુખ્ય કારણો ગણાવ્યાં છે.
(1) એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાવો
(2) ચામાચિડીયામાંથી મનુષ્યોમાં ફેલાવો
(3) કોલ્ડ ચેઈન ખાદ્ય ઉત્પાદોના માધ્યમ દ્વારા થતો ફેલાવો
(4) સી ફૂડ દ્વારા થતો ફેલાવો

મિંક અને બીલાડીઓ પણ કોરોનાનો ફેલાવો કરી શકે છે
ડબલ્યુએચઓની ટીમે એવો પણ ખુલાસો કર્યો છે કે મિંક અને બિલાડીઓ કોરોનાનો ફેલાવો કરી શકે છે. વુહાન મિશનની આગેવાની કરી રહેલી ડબલ્યુએચઓની ટીમના વિશેષજ્ઞ પીટર બેન એમ્બરેકે જણાવ્યું કે રિપોર્ટને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે અને હકીકતોને ચકાસણી કરાઈ રહી છે. મને આશા છે કે આગામી થોડા દિવસમાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને રિપોર્ટ જાહેર કરી દેવામાં આવશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ