બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / coronavirus india covid 2nd wave april sbi report

કોરોના સંકટ / જાણો કોરોના વાયરસની બીજી લહેર ક્યારે ચરમ પર હશે, SBI રિપોર્ટમાં કહેવાયું- હવે માત્ર એક જ ઉપાય

Hiren

Last Updated: 06:05 PM, 25 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરી મહિનાથી જ દેશમાં કોરોનાના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે, જેથી સ્પષ્ટ થયા છે કે દેશ વાયરસ સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આ વાત જાહેર ક્ષેત્રના સૌથી મોટા બેન્ક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના રિપોર્ટમાં કહી છે.

  • દેશમાં કોરોનાના સંક્રમણના કેસ સતત વધી રહ્યા
  • બીજી લહેરનો સામનો કરી રહ્યો દેશ
  • બીજી લહેરની એપ્રિલના બીજા અઠવાડિયામાં ચરમ પર હશેઃ SBI રિપોર્ટ

રિપોર્ટ અનુસાર, કોરોનાની બીજી લહેર દેશમાં 100 દિવસો સુધી ચાલી શકે છે, બેંક 15 ફેબ્રુઆરી બાદથી સંક્રમણના કેસોની ગણતરી કરી રહી છે. બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, 23 માર્ચ સુધી ટ્રેન્ડ્સના આધાર પર કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણના કેસ 25 લાખ સુધી થઇ શકે છે. 

રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીની શરૂઆતથી દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. પ્રતિદિન કેસ સતત વધી રહ્યા છે. 23 માર્ચ સુધીના વલણોને જોતા દેશમાં કોરોનાની બીજી લહેર કુલ કેસ 25 લાખ સુધી હોય શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજી લહેરની ચરમ એપ્રિલના બીજા અઠવાડિયામાં જોવા મળી શકે છે.

એનડીટીવીના અનુસાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્થાનિક સ્તર પર લૉકડાઉનનો કોઇ ખાસ પ્રભાવ નથી દેખાય રહ્યો અને કોરોના વાયરસ સંક્રમણ વિરૂદ્ધ મોટા પ્રમાણમાં રસીકરણ જ આ લડાઈનું એક માત્ર આશા જણાઇ રહી છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોમાં આ દેખાય પણ રહ્યું છે.

દેશમાં 5 મહિના બાદ કોરોનાના કેસ 50 હજારને પાર

જણાવી દઇએ કે, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનું સંક્રમણ 53,476 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 251 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા એક કરોડ 17 લાખ 87 હજાર 534 થઇ ગઇ છે. દેશમાં અત્યાર સુધી 1 કરોડ 12 લાખ 31 હજાર 650 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે, જ્યારે આ સમયે 3 લાખ 95 હજાર 192 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોત બાદ દેશમાં મૃત્યુઓની સંખ્યા વદીને હવે 1 લાખ 60 હજાર 692 પર પહોંચી ગઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ