ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / coronavirus in Gujarat homiopathic medicine in demand

ઘેર રહો સુરક્ષિત રહો / લોકો પેનિક થઈને કોરોના ન હોવા છતાં આ દવાનો સંગ્રહ કરવા દોડી રહ્યાં છે

Published By: Gayatri

Last Updated: 01:14 PM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામારીમાં શાંતી જાળવી ગાઈડલાઈનનું પાલન કરવાને બદલે લોકો ઘેટાની જેમ નીકળી પડે છે ત્યારે હવે વડોદરામાં દવાની દુકાનોમાં એક દવા માટે બીનજરૂરી લાઈનો લાગી છે.

ADVERTISEMENT

  • વડોદરામાં હોમિયોપેથી દવા માટે દોડધામ 
  • સોશિયલ મીડિયામાં મેસેજ થયા વાયરલ
  • એસ્પોકોડીયમ દવા લેવા લોકોની ભીડ

કહેવાય છે કેને ડુબતાને તરણાનો સહારો છે બસ આવુ જ હાલ કોરોનાની મહામારીમાં લોકો પેનીક થઈને કરી રહ્યા છે પરંતુ ખોટુ પેનીક કરવાથી નુકસાન જ થશે. હાલ તમે લોકોથી દૂર રહો. ભીડ ભેગ ન કરો એ જ બચાવ છે ત્યારે જીવન બચાવવાને નામે દવાઓ સહિતની વણજોઈતી ચીજવસ્તુઓ કે દવાઓ માટે પણ લોકો લાઈનો લગાવે છે. ત્યારે તેમે ક્યાંકને ક્યાંક કોરોનાના કેરિયર બનો છો. વોડદરામાં આવી જ ઘટના ઘટી છે. 

વડોદરામાં હોમિયોપેથી દવા માટે દોડધામ મચી છે.ઓક્સિજન વધારી આપતી વધુ એક હોમિયોપેથી દવા માટે લોકોની દોડધામ મચાવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજના આધારે લોકોએ દોટ મૂકી છે. 

કઈ દવા માટે થઈ રહી છે દોડાદોડી?

હોમિયોપેથીની એસ્પોકોડીયમ દવા લેવા લોકોની ભીડ જામી છે. બે દિવસથી લોકો સંગ્રહ કરવા દોડધામ કરી રહ્યા છે. માગ વધતા એસ્પોકોડીયમનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે. 

શેના માટે વપરાય છે આ દવા?

હોમિયોપેથીની એસ્પોકોડીયમ દવાનો અત્યાર સુધી અસ્થમાના દર્દીઓ માટે ઉપયોગ થતો હતો પણ હવે લોકો પેનિક થઈને કોરોના ના હોવા છતા સંગ્રહ કરવા ખરીદી રહ્યા છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus in Gujarat vadodara કોરોના વાયરસ વડોદરા હોમિયોપેથી coronavirus in Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ