બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat 10 district get vaccination for 18 plus pople

રસીકરણ / CM રૂપાણીએ કરી જાહેરાત, આવતીકાલથી ગુજરાતના આ 10 જિલ્લાઓમાં 18+ને કોરોના રસી અપાશે

Last Updated: 02:42 PM, 30 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આવતીકાલથી 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવાનું શરૂ કરવામાં આવશે.

  • કોરોના સામે રસીકરણને લઈને મહત્વનો નિર્ણય
  • આવતીકાલથી ગુજરાતના 10 જિલ્લામાં મળશે રસી
  • 18 વર્ષથી વધુ વયજૂથનાને મળશે રસી
     

કેન્દ્ર સરકાર દ્વારા 1લી મેથી દેશભરમાં 18થી 44 વર્ષની વચ્ચેના લોકો માટે કોરોના રસીકરણની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આવતીકાલથી ગુજરાતમાં રસીકરણનું અભિયાન શરૂ થશે કે નહીં તે ગઈ કાલ સુધી નક્કી ન હતું. CM રૂપાણીએ પણ ગઈ કાલે કહ્યું હતું કે હજુ 15 દિવસ બાદ કોરોના રસીકરણની શરૂઆત થાય તેવી શક્યતા છે. પરંતુ આજે ફરી એક વખત CM રૂપાણીએ જાહેરાત કરી છે જેમાં ગુજરાતના 10 જિલ્લાઓમાં 1લી મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસેથી કોરોના રસીકરણ કરવામાં આવશે. 

1. કચ્છ
2. મહેસાણા
3. ગાંધીનગર
4. ભરૂચ 
5. રાજકોટ
6. જામનગર
7. અમદાવાદ
8. સુરત
9. વડોદરા
10. ભાવનગર

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus in Gujarat
Gayatri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ