Fit N Fine / કોરોનાકાળમાં ઉકાળો કોને પીવો જોઈએ?

કોરોના વાયરસના કાળમાં લોકો પોતાની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે વિવિધ નુસખાઓ અપનાવી રહ્યા છે. જુદી જુદી સલાહ પણ આપવામાં આવે છે કે ઉકાળો પીવો જોઈએ પણ કોઈ એક્સપર્ટ એડવાઈઝ નથી મળતી. પણ જો તમારે જાણવું હોય કે ઉકાળો કોણે અને કેવો પીવો જોઈએ તો જુઓ Fit N Fine

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ