બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / corona virus effact on patient kidney

ચિંતાજનક / નિષ્ણાતોએ ચેતવ્યા, માત્ર ફેફસાં નહીં પરંતુ શરીરનું આ અંગ પણ ખરાબ કરી નાંખે છે કોરોના

Ronak

Last Updated: 05:31 PM, 9 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં કિડનીની સમસ્યા જોવા મળી છે. જોકે જે દર્દીઓને કોરોનાના ગંભીર લક્ષણો હતા તેમનામાંજ આ સમસ્યા જોવા મળી રહી છે.

  • કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં નવી સમસ્યા 
  • દર્દીઓની કિડની પર થઈ રહી છે ભારે અસર 
  • સાજા થયેલા દર્દીઓને તબીબોએ આપી ચેતવણી 

કોરોનાની બીજી લહેર ભારત માટે ઘણીજ ઘાતક સાબિત થઈ હતી. ઘણા બધા લોકોના કોરોનાને કારણે મોત થયા હતા. પરંતું જે લોકોને કોરોનાની ગંભીર અસર થઈ હતી તે લોકોને તેમની કિડનીને લઈને ધ્યાન રાખવાની જરૂર છે. આ મામલે તબીબો દ્વારાજ સલાહ આપવામાં આવી છે. કારણકે કોરોનાથી સાજા થયેલા લોકોની કીડની ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે. 

કિડની પર ગંભીર અસર 

ફેફસાની સાથે સાથે કિડની ઉપર પણ કોરોના અસર કરતો હોવાની માહિતી સામે આવી છે. જોકે જે લોકોને કોરોનાની ગંભીર અસર થઈ હતી તે લોકોની કિડની ઉપરજ અસર થઈ છે. દિલ્હીના તબીબોનું કહેવું છે કે કોરોનાને કારણે શરિરમાં ઓક્સિજન સ્તર ઓછું થાય છે, જેના કારણે કિડનીને નુકશાન થાય છે. 

કિડની પર સોજા 

દિલ્હીના તબીબોએ એવું પણ કહ્યું કે કોરોનાની ગંભીર અસરને કારણે શરીરમાં કિડની સહિત અન્ય અંગો પર સોજા આવી જતા હોય છે. પરંતુ કિડની પર સોજા આવતા દર્દીને ભારે તકલીફ થઈ જાય છે. જેથી તે સારવાર માટે ફરી હોસ્પિટલમાં આવે છે. 

કોશિકાઓ સંક્રમિત થતા સમસ્યામાં વધારો 

સમગ્ર મામલે કિડનીના સ્પેશ્યાલિસ્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોરોનામાં કિડનીની કોશિકાઓ પણ સંક્રમીત થતી હોય છે. કિડનીની કોશિકાઓમાં રિસેપ્ટર્સ હોય છે. જે નવા કોરોના વાયરસને તેની સાથે જોડે છે સાથેજ તેની સંખ્યા વધી જતા ભારે નુકશાન થતું હોય છે.

ઓક્સિજનના અભાવને કારમે કિડની પર અસર 

વિશેષજ્ઞોનું કહેવું છે કે રિસેપ્ટર્સ ફેફસા અને હ્રદયની કોશિકાઓ પર મોટા ભાગે હોય છે. પરંતુ કોરોનાના દર્દીઓમાં ઓક્સિજનના અભાવને કારણે તેની અસર કિડની પર થાય છે. જોકે જે લોકોને કોરોનાના ગંભીર લક્ષણો હોય છે, તેજ લોકોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. 

રક્તવાહિકાઓ પર અસર 

આપણા શરીરમાં કિડની ફિલ્ટરની જેમ કામ કરે છે. પરંતુ કોરોનાને કારણે કિડની પર અસર થતા તેની સૌથી નાની રક્તવાહિકાઓ રોકાઈ જાય છે. જેથી કિડની બરાબર કામ નથી કરી શકતી. પરિણામે દર્દીને ભારે તકલીફ પડતી હોય છે. 

ગંભીર બિમારી વાળા દર્દીઓએ ધ્યાન રાખવાની જરૂર 

ઉલ્લેખનીય છે કે કોરોનાના ગંભીર લક્ષણોમાં ઘણા લોકોની કિડની પર અસર થઈ હોવાનું સામે આવ્યું છે. જે પણ દર્દીઓને સમસ્યા થઈ છે તેમને પહેલા કોઈ સમસ્યા ન હતી. પરંતુ જે લોકોને ડાયાબિટીસ , પથરી, વગેરે જેવી બિમારીઓ છે. તે લોકોને આ સમસ્યા પહેલા થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ