બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / વિશ્વ / corona explosion happened again in russia

આફત / એક પછી એક દેશમાં ફરી કોરોના ઊંચકી રહ્યો છે માથું, 24 કલાકમાં 40 હજાર કેસ નોંધાતા હડકંપ

Kavan

Last Updated: 05:57 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયામાં કોરોનાના 40,993 નવા કેસ નોંધાયાત સમગ્ર દેશમાં હડકંપ મચ્યો છે. સરકાર એક્શનમાં આવી છે અને મોટાભાગના વેપારધંધા બંધ કરવાના તાબડતોબ નિર્દેશ આપ્યા છે.

  • રશિયામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર
  • એક જ દિવસમાં નોંધાયા 40 હજારથી વધુ કેસ 
  • રાષ્ટ્રપતિએ સંક્રમણ રોકવા માટે આપ્યા મોટા આદેશ

વિશ્વમાં કોરોના સંકટ ધીમું પડ્યું છે, કોરોના ઘટ્યો નથી. વેક્સિનેશન પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે પરંતુ રશિયામાં રવિવારે એક જ દિવસમાં 40,993 નવા કેસ નોંધાતા સમગ્ર દેશમાં ફફડાય વધ્યો છે. તો આ સાથે જ 1,158 દર્દીઓના કોરોનાથી મૃત્યું થયાં છે. જો કે, શુક્રવારે રેકોર્ડ બ્રેક 1,163 કેસ નોંધાયા હતા. આ સાથે જ રશિયામાં કુલ મૃત્યુઆંક વધીને 238,538 થયો છે. જો કે, યુરોપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. 

coronavirus latest update in india  12830 new cases 446 died

આવી રીતે કાઉન્ટ થાય છે કોરોનાના આંકડા? 

14.6 કરોડની આબાદી ધરાવતા દેશમાં અત્યાર સુધીમાં સંક્રમણના 85.1 લાખથી વધુ કેસ નોંધાયેલ છે. ટાસ્ક ફોર્સ કોરોના વાયરસથી થનાર મોતની ગણતરી કરે છે, જ્યારે State Statistical Service Rheostat કોવિડ-19 મોતની ગણતરી વ્યાપક માનાંકોના આધારે કરે છે. 

રાષ્ટ્રપતિએ સંક્રમણ રોકવા માટે આપ્યા મોટા આદેશ

રિયોસ્ટૈટના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર સુધી રશિયામાં 461,000 લોકોના મોત કોવિડ-19ના કારણે થયાં છે, જે ટાસ્ક ફોર્સના આંકડાથી ડબલ છે. સંક્રમણના પ્રસારને રોકવા માટે રાષ્ટ્રપતિ પુતિને 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર દરમિયાન Non Working Hoursના આદેશ આપ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ