અધિકાર / હવે દુકાનદાર થેલી કે બૅગના પૈસા માંગે તો આપતા નહીં, જાણી લો નવો કાયદો

Consumer protection act 2019 comes into force

મોદી સરકારે દેશના ગ્રાહકોને આજથી ઘણા અધિકારો આપ્યાં છે. દેશભરમાં આજથી ગ્રાહક સુરક્ષા કાયદો (ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019) (Consumer Protection Act 2019) લાગુ થઇ ગયો છે. નવો ગ્રાહક સુરક્ષા કાયદો 1986નું સ્થાન લેશે. અંદાજે 34 વર્ષ બાદ દેશમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ