આક્ષેપ / કોંગ્રેસની હાર માટે જગદીશ ઠાકોરના માણસો જવાબદાર, જુઓ પાર્ટીના કયા દિગ્ગજ નેતાએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

Congress leader Raghu Desai wrote a letter to the National President

કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ