બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / congress Leader Ghulam Nabi Azad Infected With Corona

સંક્રમણ / કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ કોરોનાની ઝપેટમાં, થયા હોમ ક્વૉન્ટાઈન

Parth

Last Updated: 05:10 PM, 16 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં મોટા સિતારાઓથી લઇ દિગ્ગજ નેતાઓ પણ આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી છે.

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા કોરોના પોઝિટિવ 
  • ગુલામ નબી આઝાદે ટ્વિટ કરીને આપી જાણકારી 
  • મારા સંપર્કમાં દરેક લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરે : આઝાદ 

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી છે. રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ હોમ ક્વૉન્ટાઈન થઇ ગયા છે. કોરોના સંક્રમિત થતાં તેમણે ટ્વિટના માધ્યમથી અપીલ કરતા કહ્યું કે છેલ્લા અમુક દિવસમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તે કોરોનાના પ્રોટોકોલનું પાલન કરે. 

રાજ્યસભામાં કોંગ્રેસના ઉપનેતા આનંદ શર્માએ ગુલામ નબી આઝાદના કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર પર ચિંતા વ્યક્ત કરી અને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. 

નોંધનીય છે કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. આઝાદ પહેલા મોતીલાલ વોરા, અહમદ પટેલ, અભિષેક મનુ સિંઘવી, પીએલ પુનિયા, તરુણ ગોગોઈ, આરપીએન સિંહ સહીતના ઘણા બધા નેતા છેલ્લા અમુક દિવસોમાં કોરોના પોઝિટિવ થયા છે. 

આ સિવાય દેશના મોટા મંત્રીઓ અને ભાજપ નેતાઓ પણ કોરોના પોઝિટિવ થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, પ્રહલાદ પટેલ અને ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ