બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / Congress announced the names of candidates for its remaining 4 Lok Sabha seats, know who got tickets
Last Updated: 09:35 PM, 13 April 2024
કોંગ્રેસે તેના લોકસભા ચૂંટણી માટેના જે ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી હતા તે કરી દીધા છે.. આ નામો પર નજર કરીએ
ADVERTISEMENT
કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાના બાકી રહેલ ઉમેદવારોની યાદી જાહેર કરી, મહેસાણા બેઠક રામજી ઠાકોરને ટીકીટ, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને આપી ટિકિટ, રાજકોટથી પરેશ ધાનાણી તો નવસારીથી નૈષદ દેસાઈને ટિકિટ
ADVERTISEMENT

ADVERTISEMENT
હિંમતસિંહ પટેલ
પૂર્વ મેયર(૨૦૦૦-૦૩), પૂર્વ ધારાસભ્યશ્રી બાપુનગર વિધાનસભા.
• હાલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી
* કાર્યકારી પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હતા.
* ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલનાં વાઇસ ચેરમેન.
* યુથ કોંગ્રેસ પ્રમુખશ્રી
* ચાર ટર્મ કાઉન્સિલર
ઉંમર: ૬૨
અભ્યાસ: એસ.એસ.સી
શ્રી પરેશ ધાનાણી
પૂર્વ વિપક્ષનેતા(૨૦૧૮), પૂર્વ ધારાસભ્યશ્રી અમરેલી, ઉપદંડક વિધાનસભા (૨૦૦૪-૦૭)
* પાટીદાર યુવાન ચહેરો.
* યુવાન વયે વિધાનસભા સભ્ય રહ્યાં.
•કાર્યકારી પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
* અમરેલી યુવક કોંગ્રેસથી કારકિર્દી શરૂ કરી.
ઉંમર: ૪૮
અભ્યાસ: બી.કોમ
નૈષદભાઈ દેસાઈ
* સ્વતંત્રતા સેનાની પરિવારમાંથી આવે છે.
* શ્રમિકો માટે સતત લડતા વ્યક્તિ, ઇનટુક પ્રેસિડેન્ટ તરીકે વર્ષો સુધી સેવારત હતા.
* વરિષ્ઠ પ્રવકતાશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
અભ્યાસ:એમ.એ, એલ,એલ,બી (વકીલ)
ઉંમર: ૬૮
રામાજી ઠાકોર
ઠાકોર સમાજનો યુવાન ચેહરો.
મહેસાણા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખશ્રી તરીકે જવાબદારી નિભાવી ચૂકયા છે.
ચાલો નજર કરીએ ગુજરાતની 26 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાં કોણ -કોની સામે ટકરાશે
ADVERTISEMENT
.png)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.