ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Confusion over Suryakumar Yadav's playing in the IPL a big blow to the Mumbai Indians team

સ્પોર્ટ્સ / IPL શરૂ થાય એ પહેલા જ સૂર્યાને 'ગ્રહણ' લાગ્યું, પંડ્યાની મુંબઇ ઇન્ડિયન્સ ટીમને લાગ્યો મોટો ઝટકો

Published By: Dhruv

Last Updated: 12:23 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નંબર વન ટી 20 બેસ્ટમેન સૂર્યકુમાર યાદવનું IPLમાં રમવાને લઇને અસમજંસ છે. હાલમાં જ તેમની હર્નિયા સર્જરી કરવામાં આવી હતી. તેઓ હાલ રિહૈબ સેન્ટરમાં છે.

ADVERTISEMENT

Sports: IPL મેચ પહેલા જ હાર્દિક પંડ્યાની મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો લાગ્યો છે..  દુનિયાના નંબર વન ટી-20 બેસ્ટમેન સૂર્યકુમાર યાદવ હર્નિયા સર્જરી બાદ IPL રમી શકશે કે નહીં તેની પર અસમંજસ યથાવત છે. સૂર્યા હાલ નેશનલ ક્રિકેટ એકેડેમીના રિહૈબમાં છે. ત્યારે તેઓ મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆતની બે મેચમાં રમી શકશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
મુંબઇ ઇન્ડિયન્સની પહેલી મેચ 24 માર્ચે યોજાનાર છે. ગત વર્ષની રનરઅપ ગુજરાત ટાઇટન્સ સાથે મુંબઇ ઇન્ડિયન્સની પહેલી મેચ છે. જ્યારે 27 માર્ચે સનરાઇઝર્સ હૈદ્રાબાદ સાથે બીજી મેચ યોજાનાર છે.  સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નેશનલ ક્રિકેટ એકેડેમીની મેડિકલ ટીમે સૂર્યાને પહેલી બે મેચ રમવા માટે પરવાનગી આપી નથી.

વધુ વાંચોઃIPLનો એકમાત્ર ખેલાડી, જે તમામ સીઝન માત્ર એક ટીમથી જ રમ્યો છે, બનાવી ચૂક્યો છે 7000થી વધારે રન

સૂર્યા ભારતની ટી-20ના મહત્વપૂર્ણ ખેલાડી છે. ટી-20માં સૂર્યાએ 4 શકત માર્યા છે.  60 ટી-20 મેચોમાં 171થી વધારેના સ્ટાઇક રેટ સાથે 2,141 રન બનાવ્યા છે.  સાથે જ ટી-20 વર્લ્ડ કપમાં ભારતની જીત પણ સૂર્યા પર નિર્ભર છે. એટલું જ નહીં મુંબઇ ઇન્ડિયન્સની સફળતામાં પણ સૂર્ય કુમારનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. સૂર્યાનો IPL મેચમાં પણ ઉમદા રેકોર્ડ છે.. તેમનો 139 મેચોમાં 3249 રન 32.17 એવરેજ અને 143.32નો સ્ટાઇક રેટ છે. સૂર્યા છેલ્લે સાઉથ આફ્રિકા સામે રમ્યા હતા.જેમાં ટી-20માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

IPL Mumbai Indians SUSPANCE suryakumar yadav આઇપીએલ મુંબઇ ઇન્ડિયન્સ મેચ સસ્પેન્સ સૂર્યકુમાર યાદવ sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ