બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટમાં ચગ્યો Concussion વિવાદ, શિવમ દુબેએ ઈગ્લેંડના ટીમની બોલતી કરી બંધ, ગાવસ્કર પણ સપોર્ટમાં
Last Updated: 02:31 PM, 3 February 2025
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી મેચમાં કોન્કશન સ્બસ્ટીટયુટ જોવા મળ્યું હતું, જેના આર હજુ સુધી વિવાદ ચાલુ છે. આને લઈને ટીમ ઈન્ડિયાની આલોચના પણ થઈ રહી છે, એટલું જ નહિ મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર પણ આ નિર્ણયથી નાખુશ દેખાયો હતો. જેના બાદ હવે પૂર્વ ભારતીય દિગ્ગજ સુનિલ ગાવસ્કરે કન્કશન સબસ્ટિટ્યુટને લઈને ટીમ ઈન્ડિયા પર ગુસ્સો ઠાલવ્યો છે.
ADVERTISEMENT
આને લઈને હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કહ્યું કે "પૂણેમાં રમાયેલી મેચમાં હેલ્મેટ પર બોલ લાગ્યા બાદ દુબેએ છેલ્લે સુધી બેટિંગ કરી હતી, એટલા માટે આ સ્પષ્ટ છે કે તેમેન ઇજા નથી થઈ. એટલા માટે ઇજાનું કારણ વિકલ્પની પરમીશન આપવી યોગ્ય નહોતી. હા, જો બેટિંગ કરતાં સમયે તેમની માંસપેશીઓમાં ખેચાવ થાય છે તો વિકલ્પ હોઈ શકતો હતો, પરંતુ તે ફક્ત ફિલ્ડિંગ માટે હોત અને તે બોલિંગ ન કરી શક્યો હોત."
SHIVAM DUBE STRIKES ON THE FIRST DELIVERY OF HIS SPELL. 🔥
— शब्द साहित्य मंच (@shabdsahity) February 2, 2025
"Abhishek Sharma" pic.twitter.com/KZ9HVIwIJl
ADVERTISEMENT
શિવમ દુબેનો પલટવાર, ઇંગ્લિશ ટીમની બોલતી બંધ
શિવમ દુબેએ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર સહિત આખી ઇંગ્લીશ ટીમને વળતો જવાબ આપ્યો હતો. હકીકતમાં પૂણેમાં રમાયેલી ચોથી મેચમાં તેમણે હેલ્મેટ પર બોલ લાગવાથી ટીમે તેમના કન્કશન સબસ્ટિટ્યુટના રૂપે હર્ષિત રાણાને રમાડ્યો હતો, જેના પર ઘણો વિવાદ પણ થયો હતો. દુબેએ મુંબઈમાં બોલિંગ દરમિયાન પોતાની પહેલી જ બોલ પર ફિલ સોલ્ટને પવેલિયન મોકલ્યો અને તેમની 55 રનોની ઇનિંગ પૂરી કરી દીધી.
ADVERTISEMENT

વધુ વાંચો:અભિષેક શર્મા બન્યો પ્લેયર ઓફ ધ મેચ, આ ખેલાડી પ્લેયર ઓફ ધ સીરીઝ, જુઓ મહાજીતની ઉજવણીનો
ADVERTISEMENT
શિવમ દુબેએ જેવી સોલ્ટની વિકેટ લીધી, તેવી જ ડગઆઉટમાં બેઠેલી ઇંગ્લીશ ટીમના ખેલાડીઓ અવાચક થઈ ગયા. દુબેએ આ રીતે સોલ્ટને આઉટ કરીને આ મેચને સંપૂર્ણ રીતે ભારતના પક્ષમાં લઈ લીધી. તેમણે સોલ્ટ સિવાય, જેકબ બેથલની પણ વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.