બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / comedian actor vivek passes away chennai

અવસાન / એક્ટર અને કોમેડિયન વિવેકનું ચેન્નઈની હોસ્પિટલમાં નિધન, 16 એપ્રિલે આવ્યો હતો હાર્ટ એટેક

Hiren

Last Updated: 08:38 AM, 17 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટર વિવેકનું ચેન્નઈની હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. તેઓ 59 વર્ષના હતા.  વિવેકને 16 એપ્રિલે હાર્ટ એટેક આવ્યા બાદ ચેન્નઈની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • એક્ટર વિવેકનું ચેન્નઈની હોસ્પિટલમાં નિધન
  • 16 એપ્રિલે આવ્યો હતો હાર્ટ એટેક
  • 15 એપ્રિલે વિવેકે કોરોના વેક્સિન લગાવી હતી

એક્ટર વિવેકને હાર્ટ એટેક બાદ ડૉક્ટર્સથી ECMO ટ્રીટમેન્ટ મળી રહી હતી. તેઓ ICUમાં ડૉક્ટર્સની દેખરેખમાં હતા. જોકે આજે સવારે 4.45 કલાકે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. મહત્વનું છે કે, વિવેકે કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ પણ લીધો હતો, જ્યારબાદ તેમણે મીડિયા સાથે મુલાકાત કરી હતી અને તેમણે કોવિડ વેક્સિન લગાવવાની જરૂરીયાત અંગે જણાવ્યું હતું.

ગુરૂવારે લગાવી હતી કોરોના વેક્સિન

15 એપ્રિલે વિવેકે કોરોના વેક્સિન લગાવી હતી. વિવેક પોતાના મિત્રો સાથે Omandurar સરકારી હોસ્પિટલમાં કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ લેવા ગયા હતા. ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી, જ્યાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડ વેક્સિન લગાવવા માટે તેમણે પ્રાઇવેટ હોસ્પિટલની જગ્યાએ સરકારી હોસ્પિટલ પસંદ કરી. તેમણે કહ્યું કે, હું તમને જણાવવા માંગું છું કે, કોવિડ વેક્સિન સેફ છે. આપણે એ ન વિચારીએ કે જો આપણે કોરોના વેક્સિન લગાવી લઇશું તો બીમાર નહીં પડીએ. ધ્યાન તો આપણે પછી પણ રાખવું પડશે. વેક્સિન આ વાત માટે હવે આપણને રાહત આપે છે કે આને લગાવ્યા બાદ ખતરો પહેલાથી બહુ ઓછો થઇ જશે.

પદ્મશ્રી વિજેતા રહ્યા હતા વિવેક

તમિલ સિનેમામાં કામ કરનારા વિવેક એક્ટરની સાથો સાથ કૉમેડિયન પણ હતા. તેમણે રજનીકાંત, કમલ હાસન, અજિત, વિજય, માધવન અને વિક્રમ સાથે કામ કર્યું હતું. માધવનની ફિલ્મ રન તેમના માટે સૌથી મોટી બ્રેક સાબિત થઇ હતી. સિનેમામાં તેમના યોગદાન માટે સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ