બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / co ordinater works during bollywood films and their style of working

મસ્તરામ.. / બૉલીવુડમાં નવો અખતરો.! બોલ્ડ સીન કરવા અભિનેત્રીઓનો ખચકાટ અને ડર નહીં લાગે, સેટ પર આવ્યા ઈન્ટીમેટ કો-ઓર્ડીનેટર

Kishor

Last Updated: 06:41 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ એક્ટ્રેસ ઇન્ટીમેટ સીન અથવા કિસિંગ સીન્સ વખતે અનકમ્ફર્ટેબલ ફિલ કરતી હોય છે. જે દૂર કરવા ઇન્ટીમેટ કો-ઓર્ડિનેટરની દેખરેખમાં શૂટિંગ કરવામાં આવશે.

  • ઇન્ટીમેસી કો-ઓર્ડિનેટરનો ટ્રેન્ડ શરૂ થયો
  • ઇન્ટીમેટ કો-ઓર્ડિનેટરની દેખરેખમાં થશે શૂટિંગ!

અનેક બોલીવૂડ એક્ટ્રેસે પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો છે કે ઇન્ટીમેટ સીન અથવા કિસિંગ સીન્સ કરતી વખતે અનેક પ્રકારના માનસિક તણાવમાંથી પસાર થવું પડ્યું હતું. જેમાં સેટ પર માત્ર મેલ ડોમિનેટ ક્રૂ હોવાને કારણે તેણીને આ પ્રકારના બોલ્ડ સીન્સ શૂટ કરવામાં મૂંજવણ થતી હતી. તો બીજી બાજુ ઘણીવાર કોએક્ટર્સ તેનો ફાયદો લેવાના પણ પ્રયાસ કરી લાઇન ક્રોસ કરતા હતા. કેટલીક અભિનેત્રીઓ તો આ કારણે જ બોલ્ડ સીન્સ કરવાની સ્પષ્ટ મનાઇ કરી દેતી. જો કે છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જેમ ભારતમાં પણ ઇન્ટીમેસી કો-ઓર્ડિનેટરનો ટ્રેન્ડ શરૂ થયો છે. બે કેરેક્ટર્સ વચ્ચે ગાર્ડની જેમ કામ કરતાં આ ઇન્ટીમેટ કો ઓર્ડિનેટર્સ અસહજતા અને મુંજવણ દૂર કરે છે. 

જો કે હજુ પણ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના અનેક લોકો માટે ઇન્ટીમેટ કો-ઓર્ડિનેટર શબ્દ નવો છે. ઇન્ટીમેટ કો-ઓર્ડિનેટર ટર્મ દીપિકા પાદુકોણની ફિલ્મ ગહરાઇયા દરમિયાન ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. ફિલ્મમાં દીપિકાના બોલ્ડ અવતાર પાછળ આવા જ કેટલાક ટેક્નિકલ લોકોનો હાથ હતો. ધીમે ધીમે દરેક સેટ પર કો ઓર્ડિનેટર રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.

પપ્પાને પૂછીને આપ્યા બોલ્ડ સીન, અભિનેત્રીએ કર્યો આશ્રમ 3 ના સીનને લઈને  ખુલાસો | Bold Scene Asked By Dad, Actress Explains Scene From Ashram 3


એક્ટરના કંફર્ટ લેવલ અને રજામંદી સૌથી પહેલા જરૂરી

ઇન્ટીમેસી કો ઓર્ડિનેટર ફિલ્મ યુનિટનો એક ભાગ હોય છે. જે મૂળરૂપથી એક્ટર, પરફોર્મર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની વચ્ચેની વાતચીત ક્લિયર કરાવે છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે ફિલ્મમાં જો કોઇ ઇન્ટીમેટ અથવા સેંસેટિવ સીન છે તો તેઓ એક નક્કી કરેલી પદ્ધિતિથી શૂટ કરવામાં આવે. આ સિવાય તેમની મોટી ભૂમિકા એ પણ છે કે એક્ટર્સની હા અથવા નાને હંમેશા ધ્યાનમાં રાખવામાં આવે. જે પણ સીન તેઓ શૂટ કરવાના હોય તેમાં એક્ટરના કંફર્ટ લેવલ અને રજામંદી સૌથી પહેલા જરૂરી હોય છે. 


બોલીવૂડમાં પ્રથમ વખત ફિલ્મ ગહરાઇયાથી ઇન્ટીમેસી કો-ઓર્ડિનેટરની શરૂઆત

ઇન્ટીમેસી કો-ઓર્ડિનેટર આસ્થાનું કહેવું છે કે ભારતમાં સૌથી પહેલા મસ્તરામ નામનો એક શો આવ્યો હતો. જેના માટે એક ઇન્ટીમેસી કોઓર્ડિનેટરને કેનેડાથી બોલાવ્યો હતો. એવું પહેલીવાર બન્યું જ્યારે કોઇ પ્રોડક્શન હાઉસે ઇન્ટીમેસી કો-ઓર્ડિનેટરનું નામ જણાવી તેને ક્રેડિટ આપ્યું હોય. જ્યારે બોલીવૂડમાં પ્રથમ વખત આ ટ્રેન્ડની શરૂઆત ફિલ્મ ગહરાઇયાથી થઇ હતી. ઇન્ટીમેસી કોઓર્ડિનેશન હોલીવૂડમાં સામાન્ય વાત છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને શરૂ કરવામાં મોડું કેમ થયું તે અંગે આસ્થાનું કહેવું છે કે સેટ પર એક્ટર્સ, ડિરેક્ટર્સ અમારા કામથી અજાણ હતા. તેઓને અંદાજ ન હતો કે ઇન્ટીમેસી કોર્ડિનેટરનું કામ શું હોય. હવે ધીમે ધીમે ડિમાન્ડ વધી રહી છે અને અભિનેત્રીએ ખચકાયા વગર ઇન્ટીમેટ સીન આપી રહી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ