બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / CM rupani announced award of Rs. 3 crores to Bhavina Patel

જાહેરાત / Paralympic માં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને 3 કરોડના ઈનામની જાહેરાત

Parth

Last Updated: 12:31 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેબલ ટેનિસમાં ગુજરાતની દીકરી ભાવિના પટેલે ઈતિહાસ રચ્યો અને સિલ્વર મેડલ જીત્યો.

  • પેરા ટેબલ ટેનિસમાં રચાયો ઈતિહાસ 
  • ભાવિના પટેલે જીત્યો સિલ્વર મેડલ 
  • ગુજરાત સરકાર આપશે 3 કરોડનું ઈનામ 

3 કરોડનું ઈનામ અપાશે
આજે વિશ્વભરમાં રમતગમતનાં ક્ષેત્રમાં ઈતિહાસ રચનાર ગુજરાતની દીકરીને સરકારે ઈનામ આપવાની જાહેરાત કરી છે. રાજ્યનાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત સરકારની દિવ્યાંગ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના હેઠળ ભાવિનાને 3 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. 

ગુજરાતનું નામ કર્યું રોશન 
ટોક્યો પેરાલિમ્પિક્સમાં આજે ભારતે પહેલો પહેલો મેડલ જીત્યો છે. ટેબલ ટેનિસમાં ગુજરાતની દીકરી ભાવિના પટેલે ઈતિહાસ રચ્યો અને સિલ્વર મેડલ જીત્યો. ફાઇનલમાં ભાવિનાએ ચીનની ખેલાડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

ભારત માટે પહેલો મેડલ 
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત માટે આ પહેલો મેડલ છે. ભાવિનાએ પહેલા રમતમાં ચીનની ઝાઉ ઈંગને સારી ટક્કર આપી હતી પરંતુ પછી ધીમે ધીમે ગેમ હાથમાંથી નીકળી ગઈ. નોંધનીય છે કે ચીનની ખેલાડી બે વખતથી ગોલ્ડ મેડલ વિજેતા છે. 

પીએમ મોદીએ આપી શુભકામનાઓ 
ભાવિના પટેલની જીત બાદ દેશભરનાં જુદા જુદા નેતાઓ અને સેલિબ્રિટીઓએ ભાવિના પટેલને શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ ભાવિનાને શુભકામનાઓ આપતા કહ્યું કે ભાવનાએ આજે ઈતિહાસ રચી દીધો, તેમનું જીવનનું સફર લોકોને પ્રેરણા આપનાર છે જેથી વધુમાં વધુ યુવાનો રમત ગમતમાં આકર્ષેશે. 

ભાવિનાનાં જુસ્સાને સલામ 
માત્ર એક જ વર્ષની ઉંમરમાં પોલિયોનો શિકાર થનાર ભાવિનાએ કહ્યું કે હું ખુદને દિવ્યાંગ માનતી જ નથી, મને હંમેશા વિશ્વાસ છે કે હું કઈંક કરી શકું છું અને મેં સાબિત કરી બતાવ્યું કે પેરા ટેબલ ટેનિસમાં આપણે બીજાથી ક્યાંય ઓછા નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ