બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Class administrators cheated with 166 students in Patan

ફરિયાદ / બાળકોના ટ્યુશન ક્લાસ બંધાવતા વાલીઓ ચેતજો, પાટણમાં 166 વિદ્યાર્થીઓ લાખોમાં છેતરાયા, ક્લાસીસ સંચાલકોનો ઠગાઇકાંડ

Kishor

Last Updated: 06:29 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ શહેરમાં કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકોએ વિદ્યાર્થીઓ સાથે મોટી ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે.

  • પાટણમાં કોમ્પ્યુટર ક્લાસીસનું રાતોરાત ઉઠામણું
  • 166 વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટર ક્લાસીસના નામે 8 લાખ રૂપિયા ઉઘરાવ્યાં
  • રાતોરાત કલાસીસને તાળું મારી નાશી છુટતા ચકચાર

પાટણમાં કોમ્પ્યુટર ક્લાસીસનું રાતોરાત ઉઠામણું થઈ ગયાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં  પાટણ શહેરમાં કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકોએ વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરી રાતોરાત કલાસીસ બંધ કરી દેતા દેકારો બોલી ગયો છે. સંચાલકો રાત્રે જ બોર્ડ કૉમ્પ્યુટર સહિતનો સમાન લઈને ચાલ્યા ગયા હતા. જેને લઈને વાલીઓના પગ તળેથી જમીન સરકી ગઇ છે. જાણીએ સમગ્ર મામલો!

Class administrators cheated with 166 students in Patan

166 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી
વાત એમ છે કે પાટણ શહેરનાં ગુંગડી તળાવ પાસે આવેલ અંબિકા શાક માર્કેટ નજીક ભાડાની દુકાનમાં સંજય પ્રજાપતિ અને ગૌરવ રાજપૂત નામના બે શખ્સોએ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ક્લાસીસના ખોલ્યા હતા. ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશનના નામે ચાર મહિના અગાઉ શરૂ કર્યું હતું. જેમાં 166 વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટર ક્લાસીસના નામે 8 લાખ રૂપિયાની ફી ઉઘરાવી લીધી હતી. ક્લાસીસ સંચલકોએ વિદ્યાર્થીઓ પાસેથી 3000 થી 9000 સુધીની વસૂલી હતી.

Class administrators cheated with 166 students in Patan

બંને સંચાલકોને ઝડપવા ચક્રો ગતિમાન

બાદમાં વિદ્યાર્થીઓ શીખવા જતા હતા. આ દરમિયાન છેલ્લા એક મહિનાથી બંને સંચાલકો દુકાન માલિકને અંધારામાં રાખી એક મહિનાનું ભાડું ચૂકવ્યુ ન હતું. જ્યારે માલિકે ભાડાની માંગણી કરી તો કહ્યું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એટલે તમે કલાસીસ બંધ ન કરવો અમે ભાડું આપી દેશુ! આથી માલિકે માનવતા દાખવી હતી. જોકે આ દરમિયાન બને રાત્રે જ સામાન લઈ ક્લાસીસને તાળા મારી ફરાર થઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓની હાલત કફોડી બનવા પામી હતી. પોતાના બાળકો સાથે છેતરપિંડી થતા વાલીઓએ બંને સંચાલકો સામે પાટણ બી.ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પાટણ બી.ડિવિઝન પોલીસે ફરાર બંને સંચાલકોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ