ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / BZ પોન્ઝી સ્કીમમાં તપાસનો ધમધમાટ, 2500000000 રૂપિયાના બિનહિસાબી ટ્રાન્ઝેક્શન ઝડપાયા

અમદાવાદ / BZ પોન્ઝી સ્કીમમાં તપાસનો ધમધમાટ, 2500000000 રૂપિયાના બિનહિસાબી ટ્રાન્ઝેક્શન ઝડપાયા

Last Updated: 11:23 AM, 5 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BZ પોન્ઝી સ્ક્રીમમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કૌભાંડીએ લોકો પાસેથી 422 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા.

ADVERTISEMENT

BZ પોન્ઝી સ્ક્રીમમાં તપાસ તેજ બની છે. સીઆઈડી ક્રાઈમે BZ ની વેબસાઈટમાં તપાસ કરી છે. તેમજ વેબસાઈટમાં 11 હજાર 232 રોકાણકારોની એન્ટ્રી સામે આવી છે. તેમજ 1 હજાર 286 રોકાણકારની એન્ટ્રીનો કોઈ રેકર્ડ ઉપલબ્ધ નથી.

બાકીના રૂપિયા ક્યાં ગયાં તેની તપાસ થઈ રહી છે

કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ 422 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. જ્યારે 172 કરોડ રૂપિયા આપવાના બાકી દર્શાવ્યા હતા. બાકીના રૂપિયા ક્યાં ગયા તેની તપાસ થઈ રહી છે. કૌભાંડી ભૂપેન્દ્રએ 40 મોબાઈલ ફોન ખરીદ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ આરોપીઓ 12 હજાર 518 સ્ટેમ્પ પેપર પણ ખરીદ્યા હતા.

વધુ વાંચોઃ શિયાળો હજુ ગયો નથી! ગુજરાતના અનેક જીલ્લાઓમાં આવતીકાલથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ

ભૂપેન્દ્ર ઝાલાના વધુ રિમાન્ડ મંજૂર

Bz કૌભાંડ કેસમાં ભૂપેન્દ્ર ઝાલાના વધુ રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે 7 જાન્યુઆરી બપોરના ૩ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીઆઈડી ક્રાઈમે આરોપી ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કર્યો હતો. ભૂપેન્દ્ર ઝાલાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે 7 જાન્યુઆરી બપોરના ૩ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીઆઇડી ક્રાઈમે 6 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BZ Ponzi scam CID crime Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ