બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સંબંધ / Chocolate Day 2023 Give your girlfriend the worlds most expensive chocolate Le Chocolate Box worth more than 12 crores

Chocolate Day / OMG! આ છે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ, બોક્સની સાથે આવે છે 'હિરાના દાગીના', કિંમત જાણી ઉડી જશે હોંશ

Arohi

Last Updated: 01:01 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લે ચોકલેટ બોક્સ (Le Chocolate Box)ને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટનું બોક્સ માનવામાં આવે છે. આ ચોકલેટના બોક્સની કિંમત 1.5 મિલિયન ડોલર એટલે કે આજના હિસાબથી લગભગ 12 કરોડ 33 લાખ રૂપિયાની આસપાસ છે.

  • આ છે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ 
  • એક બોક્સની કિંમત 12 કરોડથી વધારે 
  • બોક્સની સાથે આવે છે હિરાના દાગીના 

આજે 9 ફેબ્રુઆરી છે એટલે કે વેલેન્ટાઈન વીકના હિસાબથી આજે ચોકલેટ ડે છે. આજે પ્રેમી જોડા એક બીજાને ચોકલેટ આપે છે. આજના દિવસે પ્રેમી જોડી પોતાના હિસાબથી સારી સારી ચોકલેટ પોતાના સાથી માટે લઈ જાય છે. પરંતુ આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

તેમાંથી એકની કિંમતતો એટલી છે કે આટલા રૂપિયામાં તો તમે દેશની રાજધાનીમાં એક શાનદાર ઘર ખરીદી લો. આવો જાણીએ સૌથી મોંઘી ચોકલેટ્સ વિશે...

લે ચોકલેટ બોક્સનો ડબ્બો 
લે ચોકલેટ બોક્સને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ બોક્સ માનવામાં આવે છે. આ ચોકલેટનો સ્વાદ તો શાનદાર હોય છે. તેની સાથે જ આ બોક્સની સજાવટ પણ સારી હોય છે. તેના ઉપરાંત તેના માંઘા હોવાના પાછળનું કારણ આ બોક્સની સાથે આવનાર જ્વેલરી હોય છે. 

ચોકલેટની સાથે આવે છે હિરાના દાગીના 
હકીકતે આ ચોકલેટ બોક્સની સાથે એક ડાયમંડનો હાર, બંગડી અને વિંટી આવે છે. આ બઝી જ્વેલરી પન્ના અને નીલમથી બનેલી હોય છે. સૌથી શાનદાર વાત એ છે કે આટલી વધારે મોંઘી હોવા છતાં આ ચોકલેટના બોક્સને ખરીદી નથી શકાતી. આ ચોકલેટ બોક્સની કિંમત 1.5 મિલિયન ડોલર એટલે કે આજના હિસાબથી લગભગ 12 કરોડ 33 લાખ રૂપિયા છે. 

ફ્રોઝન હાઉતે ચોકલેટ 
દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ્સમાંથી એક ફ્રોઝન હાઉતે ચોકલેટ પણ છે. સૌથી ખાસ વાત એ છે કે આ ચોકલેટને દુનિયાની સૌથી મોંઘી મિઠાઈ હોવાનો ગિનીઝ રેકોર્ડ પણ બનાવ્યો છે. 28 કોકો મિશ્રણથી તૈયાર આ ચોકલેટ 23 કેરેટ ખાઈ શકાય તેવા ગોલ્ડથી બની છે. 

ચોકલેટની કિંમત પણ ચોંકાવનારી 
ચોંકાવનારી વાત એ છે કે આ સફેદ હિરાની સાથે સોનાના બાઉલમાં સર્વ કરવામાં આવે છે. આ શાનદાર ચોકલેટની કિંમત 25000 ડોલર છે. એટલે કે જો તમે તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો લગભગ 20 લાખ 55 હજાર રૂપિયાની આસપાસ છે. 

ગોલ્ડન સ્પેક્લડ ચોકલેટ એગ 
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં આ ચોકલેટને મોસ્ટ એક્સપેન્સિવ નોન જ્વેલડ ચોકલેટ એગ કહેવાય છે. આ દુનિયાની ત્રીજી સૌથી મોંઘી ચોકલેટ છે. તેને ગોલ્ડન સ્પેક્લ્ડ ચોકલેટ એગ કહેવાય છે. આ શાનદાર ચેકલેટનું વજન 100 પાઉન્ડ એટલે કે 45 કિલોથી વધારે છે અને આ ત્રણ ફૂટ લાંબી અને બે ઈંચ પહોંળી હોય છે. 

આ અનોખી ચોકલેટની કિંમત 11,107 ડોલર છે એટલે કે જો તમે તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો લગભગ 9 લાખ 13 હજાર રૂપિયાની આસપાસ હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ