બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / chinese submarine trapped in its own net 55 chinese sailors feared dead dragon in shock

ચીન / સમુદ્રની નીચે પાણીમાં જ 55 સૈનિકોએ જીવ ગુમાવ્યા: ચીનની સબમરીન પોતાની જ જાળમાં ફસાઈ, સદમામાં ડ્રેગન

Manisha Jogi

Last Updated: 06:39 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દુર્ઘટનામાં ચીનના 55 નૌસેનિકો માર્યા ગયા હોવાની આશંકા છે. આ ઘટનાથી ચીન સદમામાં આવી ગયું છે. થોડા દિવસ પહેલા આ પ્રકારની એક દુર્ઘટના સર્જાઈ હતી.

  • ચીનના પીળા સાગરમાં વિદેશી જહાજો માટે જાળ બિછાવવામાં આવી 
  • ચીનની સબમરીન પોતાની જ જાળમાં ફસાઈ
  • 55 ચીની સૈનિકોએ આ ષડયંત્રમાં ગુમાવ્યા જીવ

હતી. ચીનની પરમાણુ પનડુબ્બી પોતાની જ જાળમાં ફસાઈ ગઈ છે.આ દુર્ઘટનામાં ચીનના 55 નૌસેનિકો માર્યા ગયા હોવાની આશંકા છે. આ ઘટનાથી ચીન સદમામાં આવી ગયું છે. થોડા દિવસ પહેલા આ પ્રકારની એક દુર્ઘટના સર્જાઈ હતી, ચીન તરફથી આ બાબતે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. 

પરમાણુ પનડુબ્બીમાં શું થયું હતું?
મીડિયા રિપોર્ટ અનુસાર પનડુબ્બીની ઓક્સિજન સિસ્ટમની વિનાશકારી વિફળતાને કારણે નૌસેનિકનું મૃત્યુ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોમાં ચીની પીએલએ નૌસેનાની પનડુબ્બી '093-417'નો કેપ્ટન અને 21 અઘિકારી શામેલ છે. ચીને આ ઘટનાની ના પાડી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, ચીને ક્ષતિગ્રસ્ત પનડુબ્બી માટે આંતરરાષ્ટ્રીય મદદનો અનુરોધ માનવાની ના પાડી દીધી છે. 

પીળા સાગરમાં દુર્ઘટના
રિપોર્ટ અનુસાર 21 ઓગસ્ટના રોજ પીળા સાગરમાં આ મિશનને અંજામ આપતા સમયે પનડુબ્બી એક દુર્ઘટનાનો શિકાર થઈ હતી. આ દુર્ઘટના 08:12 વાગ્યે થઈ હતી અને તેમાં 55 નૌસૈનિકોના મોત થયા છે. જેમાં 22 અદિકારી, 7 કેડેટ અધિકારી, 9 જૂનિયર અધિકારી અને 17 નાવિક શામેલ છે. મૃતકોમાં કેપ્ટન કર્નલ જૂ યોંગ-પેંગ પણ શામેલ છે. ચીનની ટાઈપ 093 પનડુબ્બીઓ છેલ્લા 15 વર્ષથી નૌસેનાનો હિસ્સો છે. જે 351 ફૂટ લાંબી છે અને ટોરપીડોથી સજ્જ છે. ચીનની ટાઈપ 093 પનડુબ્બી અત્યાધુનિક પનડુબ્બી છે, જેમાં કોઈ પ્રકારનો અવાજ થતો નથી. 

અમેરિકન જહાજ માટે જાળ બિછાવી
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આશંકા છે કે, પનડુબ્બી સિસ્ટમની વિફળતા હાઈપોક્સિયાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ચીનની પનડુબ્બી અમેરિકાને ફસાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ ચેન સાથે ટકરાઈ હતી. આ કારણોસર સિસ્ટમ ફેઈલ થઈ ગઈ. રિપેરિંગ દરમિયાન જહાજની ઓક્સિજન સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેથી શ્વાસ રુંધાવાને કારણે સૈનિકોનું મૃત્યુ થયું હતું. ચીને આ બાબતે કોઈ પુષ્ટી કરી નથી.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ