કાર્યવાહી / જો બાઈડેન રાષ્ટ્રપતિ બનતા ચીન એક્શનમાં, આ 28 અમેરિકન પર લગાવ્યો પ્રતિબંધ

China Sanctions 28 Former Trump Administration Officials

અમેરિકામાં જો બાઈડેન રાષ્ટ્રપતિ બનતા જ હવે ચીન એક્શન મોડમાં આવી ગયું છે. ચીને 28 અમેરિકી લોકો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. ચીને આ તમામ અધિકારીઓ પર ચીનની સંપ્રભુતાના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ લોકોમાં અમેરિકાના પૂર્વ સેક્રેટરી માઈક પોમ્પિયો પણ સામેલ છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ