બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Chickpeas flour prices : Gram flour has increased from Rs 66 per kg to Rs 80 per kg

ભાવ વધારો / આ મોંઘવારી મારી નાખશે! ટામેટા બાદ હવે ચણાના લોટના ભાવ આસમાને, જાણો કિલોએ કેટલાંનો વધારો ઝીંકાયો

Dinesh

Last Updated: 04:14 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચણાનો લોટ 66 રૂપિયા કિલોથી વધીને 80 રૂપિયા કિલો થઈ ગયો છે જ્યારે કાબુલી ચણાના ભાવમાં કિલોએ 30નો વધારો થઈને ભાવ પ્રતિ કિલો 150 થઈ ગયો છે

  • ચણાના લોટના ભાવમાં ભડકો 
  • ચણાનો લોટમાં રૂ.14નો વધારો
  • 3 દિવસમાં જ રૂ.14નો વધારો


બજારમાં ભાવ વધારાની મોસમ ચાલી રહી છે ત્યારે ચણાના લોટના ભાવમાં પણ ભડકો થયો છે. ચણાનો લોટ 66 રૂપિયા કિલોથી વધીને 80 રૂપિયા કિલો થઈ ગયો છે. જ્યારે કાબુલી ચણાના ભાવમાં કિલોએ 30નો વધારો થયો છે. ભાવ પ્રતિ કિલો 150 થઈ ગયો છે હાલમાં વરસાદી માહોલમાં મોટાભાગના ચણાના લોટનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોય છે.

મોંઘવારીનો માર
મોટાભાગના ફરસાણમાં પણ ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે ભાવ વધારા થવાના કારણે આવનારા સમયમાં ફરસાણમાં પણ હજુ પણ મોંઘવારી વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્રણ દિવસ પહેલા 66 રૂપિયા કિલો મળતો ચણાનો લોટ 80 રૂપિયા પહોંચી ગયો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં 14 રૂપિયાનો વધારો થયો છે. 

કાબુલી ચણાના ભાવમાં 30નો વધારો
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર છેલ્લા 40 વર્ષના ઇતિહાસમાં ચણાના લોટના ભાવમાં આટલો ઉછાળો જોવા મળ્યો નથી. ચણાના લોટની સાથે કાબુલી ચણાના ભાવમાં પણ રોકેટ ગતિએ ઉછાળો જોવા મળી રહ્યો છે. 20 દિવસ પહેલા કાબુલી ચણા પ્રતિ કિલો 120 રૂપિયામાં બજારમાં મળતો હતા, જે અત્યારે 150 રૂપિયા કિલો મળી રહ્યો છે 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ