બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / વડોદરા / Chhotaudepur storm: This video of Khermal village is proof

બેદરકારી / વાહ રે તંત્ર! RCC રોડના કામોનો ભ્રષ્ટાચારને છૂપાવવા ડામર પાથર્યો, છોટાઉદેપુર આંધણી ખેરમાળ ગામનો આ વીડિયો છે સબૂત

Vishal Khamar

Last Updated: 07:25 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુર જીલ્લામાં રોડનાં કામોમાં ભ્રષ્ટાચાર પર્દાફાશ થયો છે. ત્યારે ગેરેન્ટી પિરિયડવાળા રોડમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જેનો વીડિયો ગ્રામજનોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

  • છોટાઉદેપુર જિલ્લામાં રોડના કામોમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ 
  • RCC રોડ તૂટતા ગામ લોકોએ ફરી રોડ બનાવવા કરી હતી માંગ
  • વડોદરાની એક્તા એસોસિએટ એજન્સી પાસે છે રોડનો કોન્ટ્રાક્ટ

 સોશિયલ મીડિયામાં અવાર નવાર સરકારી અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની મિલીભગતનાં કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. છોટાઉદેપુર જીલ્લામાં રોડનાં કામોમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. જેમાં આંધણી ખેરમાળ ગામનાં ગેરેન્ટી પિરિયડવાળા રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વીડિયો ગ્રામજનો દ્વારા વાયરલ કર્યો હતો.

RCC રોડનું રિપેરિંગ ડામર પાથરીને કરાયું
RCC રોડ તૂટતા ગ્રામજનો દ્વારા ફરી રોડ બનાવવા માંગ કરી હતી. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર RCC રોડ પર ડામર પાથરીને રિપેરીંગ કરી દેવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા RCC રોડનાં કામોનો ભ્રષ્ટાચાર છુપાવવા ડામર પાથર્યો હતો. ગ્રામજનોએ રોડનાં કામોમાં થતી બેદરકારીનો વીડિયો વાયરલ કર્યો હતો.  છોટાઉદેપુરમાં રોડનાં રિપેરિંગ કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવી છે. 

એજન્સી સામે કાર્યવાહી કરવાની ગ્રામજનોની માંગ
વડોદરાની એકતા એસોસિએટ એજન્સીને રોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.  એકતા એજન્સી દ્વારા રોડનાં કામોમાં કરેલા ભ્રષ્ટ્રાચારનો ગ્રામજનો દ્વારા એકતા એજન્સી દ્વારા આરસીસી રોડનાં કામોમાં બેદરકારીનો વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારે હવે આ મામલે વહીવટી તંત્ર દ્વારા એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહી તે જોવાનું રહ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ