વિસ્ફોટક / અંગ્રેજ બોલરો સામે બદલો લઈને માનશે! પૂજારાએ સતત બીજી વન-ડેમાં ફટકારી સદી, ધડાધડ બનાવ્યા 174 રન

cheteshwar pujara hit second century in royal london one day cup county cricket

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અંગ્રેજ બોલરોની ધોલાઈ કરવાનું બીડું ઝડપ્યું લાગે છે. રોયલ લંડન વન ડે કપની બીજી મેચમાં પણ તેણે તાબડતોબ 174 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ