બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / checking 80 year old woman taking her clothes guwahati airport cisf

ગુવાહાટી એરપોર્ટ / 80 વર્ષની મહિલાનું કપડાં ઉતારીને વ્હીલચેર પર કરાયું ચેકિંગ, અંડરગારમેન્ટ ઉતરાવવા પાછળ આપ્યું આ કારણ

Premal

Last Updated: 01:25 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગાલેન્ડમાંથી તેની પૌત્રી સાથે દિલ્હી જતી 80 વર્ષીય એક વિકલાંગ મહિલાને સુરક્ષા અધિકારીઓએ ગુરૂવારે ગુવાહાટી હવાઈ મથક પર કપડા ઉતારવા માટે જણાવ્યું.

  • 80 વર્ષીય મહિલાને ગુવાહાટી હવાઈ મથક પર કપડા ઉતારવા માટે જણાવ્યું
  • ટાઈટેનિયમ હિપ ઇમ્પ્લાન્ટનો પુરાવો બતાવવા તેના અંડરગારમેન્ટ ઉતારવા કહ્યું
  • આ મામલે તંત્રએ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા

80 વર્ષીય મહિલાના કપડા ઉતારીને ચેક કરવામાં આવ્યાં

તેની પુત્રી ઓસ્ટ્રેલિયામાં સ્થિત એક પ્રસિદ્ધ માનવ વિજ્ઞાની ડૉલી કિકૉને ટ્વિટર પર કહ્યું કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના કર્મચારીઓએ ભાર આપીને કહ્યું કે તે તેના ટાઇટેનિયમ હિપ ઇમ્પ્લાન્ટનો પુરાવો બતાવવા માટે તેના અંડરગારમેન્ટને ઉતારી લે. ખરેખર, હિપને ટ્રાન્સપ્લાન્ટ કરાવી વ્હીલ ચેર પર જતી 80 વર્ષીય મહિલાના કપડા ઉતારીને ચેક કરવામાં આવ્યાં છે. આ મામલે સામેલ રહેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 

પૌત્રીએ આ અંગે કડક નારાજગી દર્શાવી

ડૉલી કિકૉન દ્વારા આ ઘટનાને ઉઠાવવામાં આવી ત્યારે લોકોએ કડક નારાજગી દર્શાવી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલાને જોવાની વાત કહી. સીઆઈએસએફે બાદમાં ટ્વિટ કર્યુ કે પ્રવાસીઓની સુરક્ષા અને ગરિમાને સાથે રાખવાની છે. જેને મુખ્ય હવાઈ મથકોની સુરક્ષા સોંપવામાં આવી છે. એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સીઆઈએસએફના સત્તાવાર એકાઉન્ટ પરથી કરવામાં આવેલા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું, સીઆઈએસએફે ગુવાહાટી હવાઈ મથક પર દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના સંદર્ભમાં પહેલા જ તપાસ શરૂ કરી દીધી છે. સંબંધિત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સીઆઈએસએફના ડીઆઈજીએ પ્રવાસી સાથે વાતચીત કરી છે.  

CISFના અધિકારીઓને તેના આઉટરીચ માટે શુભેચ્છા આપી

ડૉલી કિકૉન જેણે ગુરૂવારની ઘટના અંગે ટ્વિટ કર્યુ હતુ કે સીઆઈએસએફના અધિકારીઓને તેના આઉટરીચ માટે શુભેચ્છા આપી. પરંતુ ભાર આપીને કહ્યું કે વરિષ્ઠ નાગરિકો માટે વિકલાંગતા, નસ્લ અને સારસંભાળ પર વધુ સંવેદનશીલતાની જરૂર છે. તેમણે કહ્યું, આ એક સવાલ છે કે વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકોની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ