બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વધતી મોંઘવારીથી છો પરેશાન? તો આજથી બદલો તમારી આ 10 આદતો

photo-story

12 ફોટો ગેલેરી

તમારા કામનું / વધતી મોંઘવારીથી છો પરેશાન? તો આજથી બદલો તમારી આ 10 આદતો

Last Updated: 01:36 PM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, આપણી અમુક આદતો પર કંટ્રોલ કરવાથી વાર્ષિક 60,000 રૂપિયા સુધીનું સેવિંગ થઇ શકે છે? આજે તમને એવી અમુક ટેવો વિષે જણાવીશું.

1/12

photoStories-logo

1. બચતની આદતો

વધતી જતી મોંઘવારીના આ જમાનામાં આપણી અમુક નાની આદતો બદલવાથી પણ દર મહિને 5000 સુધીની બચત થઈ શકે છે. મતલ કે તમે દર વર્ષે 60,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આપણે અહીંયા એવી 10 આદતો વિશે જાણીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. બહાર ખાવું

જો તમે અઠવાડિયામાં બે કે ત્રણ વાર બહાર જમવા જાઓ છો તો આ ખર્ચ દર મહિને હજારો રૂપિયાનો થઇ શકે છે. કેમ કે ઘરના ભોજન કરતા મોંઘુ પડે છે. મહિના દરમિયાન બે ત્રણ વાર બહાર ખાવાની તમારી આદત ઓછી કરીને બચત કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/12

photoStories-logo

3. ઓનલાઇન શોપિંગ

સેલ અને ડિસ્કાઉન્ટના નામે લોકો ઘણીવાર એવી વસ્તુઓ ખરીદે છે જેની ખરેખર જરૂર નથી. ખરીદી કરતા પહેલા "નીડ" અને "વોન્ટ" વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. આ બાબત બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. વીજળી બચત

રૂમમાંથી બહાર નીકળતી વખતે પંખા, લાઇટ અને અન્ય એપ્લાયંસ બંધ કરવાની આદત પાડો. એનર્જી એફિશિયન્ટ એપ્લાયંસનો ઉપયોગ વીજળીના બિલ ઘટાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/12

photoStories-logo

5. સબ્સ્ક્રિપ્શન રીવ્યુ

ઘણા લોકો પાસે અનેક OTT, મ્યઝિક કે બીજા ડિજિટલ સબ્સ્ક્રિપ્શન્સ હોય છે જેનો તેઓ સંપૂર્ણ ઉપયોગ કરતા નથી. આ બિનજરૂરી સબ્સ્ક્રિપ્શન્સ બંધ કરવાથી દર મહિને સારી એવી રકમ બચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. આવક અને ખર્ચનો રેકોર્ડ

દર મહિને તમારી આવક અને ખર્ચનો રેકોર્ડ રાખો. આ બજેટ બનાવવાથી તમને પૈસા ક્યાં ખર્ચાઈ રહ્યા છે અને ક્યાં કાપ મૂકી શકાય છે તે જાણવામાં મદદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/12

photoStories-logo

7. કેશબેક અને રીવોર્ડ

UPI, ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ વોલેટ પર માલ્ટા કેશબેક અને રીવોર્ડનો લાભ લો પરંતુ માત્ર ઑફર્સ માટે એક્સ્ટ્રા ખર્ચ કરવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. પેટ્રોલ બચત

ટૂંકા અંતર માટે ચાલવા, સાયકલ ચલાવવા કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી પેટ્રોલ અને વાહન મેન્ટેનન્સ કોસ્ટમાં ઘટાડો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/12

photoStories-logo

9. ખરીદી ટાળવી

કોઈ વસ્તુ ખરીદતા પહેલા વિચારવા માટે 24 કલાકનો સમય આપો. ઘણીવાર તમને થોડા સમય બાદ ખ્યાલ આવે છે કે તમને ખરેખર તેની જરૂર જ નહોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. લિસ્ટ બનાવી ખરીદી

લોકો ઘણીવાર લિસ્ટ વગર ખરીદી કરતી વખતે વસ્તુઓની વધુ પડતી ખરીદી કરે છે. આથી અગાઉથી લિસ્ટ તૈયાર કરવાથી ખર્ચ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/12

photoStories-logo

11. પે યોરસેલ્ફ ફર્સ્ટ

તમારો પગાર મળતાની સાથે જ એક અલગ સેવિંગ એકાઉન્ટ કે રોકાણ યોજનામાં એક નિશ્ચિત રકમ અલગ રાખો. આને પે યોરસેલ્ફ ફર્સ્ટ સ્ટ્રેટેજી કહેવામાં આવે છે અને તેને સેવિંગ વધારવાનો એક અસરકારક રસ્તો માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. 60,000 રૂપિયાની બચત

દર વર્ષે 50,000 થી વધુ બચત જો આ 10 આદતો અપનાવવામાં આવે તો સરેરાશ માસિક 4000 રૂપિયાથી 5000 રૂપિયાની બચત થાય છે. આ રકમ વાર્ષિક 48,000 થી 60,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Habits Save Money Online Shopping
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ