બ્રેકિંગ ન્યુઝ
VTV / centre employee da increase modi government
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમ્યાન સરકાર તરફથી તેના પર રોક લગાવાઈ હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે.
ADVERTISEMENT
સપ્ટેમ્બરથી આવશે બમ્પર સેલેરી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમ્યાન સરકાર તરફથી તેના પર રોક લગાવાઈ હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે.

ADVERTISEMENT
11 ટકાનો વધારો
આજે લગબગ દોઢ વર્ષ બાદ વર્ચ્યુઅલ નહીં પરંતુ પ્રત્યક્ષ મોદી કેબિનેટ મીટિંગ મળી હતી જેમાં આ મોટો નિર્ણય લેવાયો હતો. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં સીધો 11 ટકાનો વધારો કરાયો હતો જે હવે વધીને 28 ટકા થયો છે. આ મોંઘવારી ભથ્થાનો લાભ 1 જુલાઈથી કર્મચારીઓને મળશે.
ADVERTISEMENT
ત્રણ વાગે કેબિનેટના નિર્ણયો પર બ્રીફિંગ
કેબિનેટ વિસ્તરણ બાદ મોદી કેબિટની આજે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની પ્રેસ બ્રીફિંગ કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે મીટિંગમાં લેવાયેલા તમામ નિર્ણયોની જાણકારી આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે બીજી બાજુ કેબિનેટ મીટિંગ બાદ સાંજે ચાર વાગ્યે PM મોદી પોતાના મંત્રીમંડળના સાથીઓ સાથે પણ ચર્ચા કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.